કઠોળ પાકો માં પોષક તત્વો જરૂર આપો
ઉત્તર સૌરાષ્ટ્ર વિસ્તારમાં ચણાનું વાવેતર કરતા ખેડૂતોને ભલામણ કરવામાં આવે છે કે ૨% પોટેશિયમ નાઈટ્રેટના બે છંટકાવ (પ્રથમ છંટકાવ ફૂલ આવવાના અને બીજો છંટકાવ પોપટાના વિકાસના સમયે) કરવાથી વધુ ઉત્પાદન મળે છે. મધ્ય ગુજરાતની કપાસની કાળી જમીનમાં ચોમાસુ તુવેરની ખેતી કરતા ખેડૂતો કે જેઓની જમીનમાં લોહ અને જસત નહિવત માત્રામાં હોય તેઓએ સરકાર દ્વારા નોટીફાઈડ […]
કઠોળ પાકો માં પોષક તત્વો જરૂર આપો Read More »





