▪️ વૃદ્ધિ અટકે : છોડ ધીમે ધીમે વધે છે અને છોડ નાના રહે છે.
▪️ ઘાટા લીલા અથવા જાંબલી પાંદડા થઇ જાય : પાંદડા, ખાસ કરીને જુના, ઘેરા લીલા થઈ શકે છે અથવા જાંબલી, લાલ અથવા તાંબા વર્ણ રંગનો થઇ જાય છે .
▪️ ફૂલો અને ફળો મોડા બેસે છે : છોડ મોડો ફાલ લે છે અથવા બિલકુલ નહીં.
▪️મૂળ વિકાસ નબળો રહે : મૂળ નબળા, પાતળા અને છીછરા રહે છે.
▪️ ઘણી વાર પાંદડા ખરી પડે છે : જૂના પાંદડા વહેલા ખરી શકે છે.



