બોલકી ધરતી – ૮ : જમીનનો પીએચની ખબર જ નથી અને વધુ પડતા ખાતરો દીધે રાખે છે.
બોલકી ધરતી ઊંડા શ્વાશ લઈને કહે છે કે ઉંડેથી આવતા ઉંના ઉના પાણી, ક્ષાર વાળા પાણી, વધુ પડતા રાસાયણિક ખાતરોનો આડેધડ ઉપયોગ અને જમીનમાં રહેલા નુકશાનકારક જંતુઓને મારવા આડેધડ જંતુનાશકો પાવાથી બોલકી ધરતી સાવ જીણા અવાજે કહે છે કે મારી સોઈલ હેલ્થ માટે જરૂરી ઉપયોગી બેકટેરીયા આ બધી આડેધડ પ્રવૃતિથી સાવ ઓછા થઈ ગયા છે […]
બોલકી ધરતી – ૮ : જમીનનો પીએચની ખબર જ નથી અને વધુ પડતા ખાતરો દીધે રાખે છે. Read More »





