ભીંડા અને વેલાવાળા શાકભાજી પાનકથીરી
ફેનાઝાક્વિન ૧૦ ઇસી ૧૫ મિ.લી. અથવા ફેનપ્રોપેથ્રીન ૩૦ ઇસી ૩૦ મિ.લી. અથવા સ્પાયરોમેસીફેન ૨૨.૯ એસસી ૧૫ મિ.લી. અથવા પ્રોપરગાઇટ ૫૭ ઇસી ૧૫ મિ.લી. અથવા ઇટોક્ઝાઝોલ ૧૦ એસસી ૧૫ મિ.લી. ૧૫ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.