અમરવેલ (નમૂળી, પીળીવેલ, આંતરવેલ) (Dodder, Cuscuta reflexa) પરજીવી નિંદણ
અમરવેલ પૂર્ણ પરજીવી આક્રમક નીંદણ છે. વિશ્વમાં અમરવેલની લગભગ ૧૦૦ પ્રજાતિઓ છે. બીજ ૮-૧૦ વર્ષ જીવીત રહી શકે છે. બીજના ઉગાવા માટે કોઈ ઉત્તેજકની જરૂર રહેતી નથી. અમરવેલના ઊગતાં મૂળ પાના મૂળ સાથે સીધું જોડાણ કરે છે. અમરવેલનો એક છોડ ૨ કિ.મી. સુધી લંબાઈ શકે છે. રજકો મુખ્ય યજમાન પાક છે, ઉપરાંત બરસીમ, રાતલ, અળસી, […]
અમરવેલ (નમૂળી, પીળીવેલ, આંતરવેલ) (Dodder, Cuscuta reflexa) પરજીવી નિંદણ Read More »


