આંગળીના ટેરવે

આંગળીના ટેરવે : મોબાઈલ ખેડૂતનો મિત્ર

સ્માર્ટફોન દ્વારા આંગળીના ટેરવે ઘરે બેઠા સાચી અને સચોટ કૃષિ માહિતી મેળવી શકે છે એગ્રીબોન્ડ જેવું પ્લેટફોર્મ જે નિશુલ્ક ખેડૂતોને સાચી અને સચોટ માહિતી પ્રદાન કરે છે. અને ખેતીને વધુ ને વધુ સમૃદ્ધ બનાવવામાં મદદરૂપ થાય છે.

આંગળીના ટેરવે : મોબાઈલ ખેડૂતનો મિત્ર Read More »

આંગળીના ટેરવે : સમયસર મળતી સલાહ અને ભલામણ ખેડૂતના સાચા મિત્ર

આ કારણ થી આજે આપણા દેશમાં ખેતીની અંદર પણ ઘણા ડિજિટલ પ્લેટ ફોર્મ આવી ગયા છે જે ખેડૂતને એક નવી રાહ આપી રહ્યા છે. આવનારા સમયમાં આ ડિજિટલ પ્લેટફોર્મ એક નમક જેવું કામ કરશે…..

આંગળીના ટેરવે : સમયસર મળતી સલાહ અને ભલામણ ખેડૂતના સાચા મિત્ર Read More »

આંગળીના ટેરવે : ઓનલાઇનના માધ્યમથી એગ્રોસ્ટાર કરી રહ્યું છે ખેડૂતોની પ્રગતિમાં યોગદાન !

એગ્રોસ્ટાર માત્ર ફોન પાર જ નહિ પરંતુ ઘણા બધા ઓનલાઇન પ્લેટફોર્મ પર ખેડૂતોની સેવા કરવા માટે હાજર છે. હવે એગ્રો સ્ટાર એપ, વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, સ્નેપચેટ, યુટ્યુબ બધી જ જગ્યાએ એગ્રોસ્ટાર ખેડૂતોના પ્રશ્નોનું સમાધાન કરવા માટે કામ કરી રહ્યું છે.

આંગળીના ટેરવે : ઓનલાઇનના માધ્યમથી એગ્રોસ્ટાર કરી રહ્યું છે ખેડૂતોની પ્રગતિમાં યોગદાન ! Read More »

આંગળીના ટેરવે :આપણા મોબાઈલમાં આપણી વાડી કહેશે પોતાની વ્યથા.

શું એવું શક્ય છે? શું આ વૈજ્ઞાનિક હવામાનના સાધનો આપણા ખેતરમાં ફિટ કરવાનો ખર્ચ વધુ થાય ? શું આજુ બાજુની વાડી વાળા ભેગા થઈને એક હવામાન સ્ટેશન શરુ કરી શકાય? શું ગામ દીઠ આવું હવામાન સેન્ટર શરુ કરી શકાય ? કેટકેટલા વિચાર તમને આવતા હશે.

આંગળીના ટેરવે :આપણા મોબાઈલમાં આપણી વાડી કહેશે પોતાની વ્યથા. Read More »

આંગળીના ટેરવે :બિહારના આઈઆઈટી ભણેલા યુવાનોનું સાહસ એટલે દેહાત

આંગળીના ટેરવે :બિહારના આઈઆઈટી ભણેલા યુવાનોનું સાહસ એટલે દેહાત

શું છે આ દેહાંત એપ્લીકેશન ? ચાલો આંગળીના ટેરવે કેવી કમાલ થવાની છે તે જોઈએ. દેહાત કિશાન એપ્લીકેશન દ્વારા ઘેરબેઠા બધા ઇનપુટસ બીજથી શરુ કરીને બધા એગ્રો ઇનપુટસના ઓર્ડર તમે આપી શકશો જે સીધા તમારા ઘરે પહોંચશે ખેડૂતોને મળશે કૃષિ નિષ્ણાંતોની સલાહ જેથી ખેડૂતોનું ઉત્પાદન વધી શકે. ગુગલ પ્લે સ્ટોર ઉપર દેહાત કિશન એપ્લીકેશન તમારામાં

આંગળીના ટેરવે :બિહારના આઈઆઈટી ભણેલા યુવાનોનું સાહસ એટલે દેહાત Read More »