ઇન્ડોક્ઝાકાર્બ

જીવાત : દિવેલામાં લશ્કરી ઇયળનું નિયંત્રણ કેમ કરવું ?

ખેતરની ફરતે થોડા થોડા અંતરે દિવેલાના છોડ વાવવા જેથી માદા ફૂદા દિવેલાના પાન ઉપર ઈંડાં મૂકશે. આવા ઈંડાંના સમૂહવાળા પાન તોડી ઈંડાં સહિત પાનનો નાશ ફેરોમોન ટ્રેપ હેક્ટર દીઠ ૫૦ની સંખ્યામા ગોઠવવા અને તેમાં પકડાયેલા નર ફૂદાનો નાશ કરવો. ઉપદ્રવના સમયે પ્રોફેનોફોસ છંટકાવ કરવો. ૫૦% ઇસી 15 મીલિ અથવા ક્વિનાલફોસ ૨૫% ઇસી 30 મીલિ અથવા […]

જીવાત : દિવેલામાં લશ્કરી ઇયળનું નિયંત્રણ કેમ કરવું ? Read More »

જીવાત : સોયાબીનમાં ગર્ડલ બીટલ નિયંત્રણ

ગર્ડલ બીટલ માટે નોવાલ્યૂરોન ૨૫% ઇન્ડોક્ઝાકાર્બ ૪૫૦% એસસી 30 મીલિ અથવા બીટાસાયફ્લ્યૂથ્રીન ૮.૪૯% ઇમીડાક્લોપ્રીડ ૧૯.૮૧% ઓડી 10 મીલિ અથવા ક્વિનાલફોસ ૨૫% ઇસી 30 મીલિ અથવા ક્લોરાન્ટ્રાનિલિપ્રોલ ૧૮.૫% એસસી 6 મીલિ અથવા પ્રોફેનોફોસ ૫૦% ઇસી 15 મીલિ અથવા થાયામેથોક્ઝામ ૧૨.૬% લેમડા સાયહેલોથ્રીન ૯.૫% ઝેડસી 6 મીલિ અથવા થાયાક્લોપ્રીડ ૨૧.૭% એસસી 4 મીલિ 15 લિટર પાણીમાં ઉમેરી

જીવાત : સોયાબીનમાં ગર્ડલ બીટલ નિયંત્રણ Read More »

જીવાત : કપાસની ગુલાબી ઇયળ

મોજણી અને નિગાહ માટે હેક્ટરે પાંચની સંખ્યા પ્રમાણે ગુલાબી ઈયળના નર ફૂદાને આકર્ષતા લ્યૂર સાથેના ફેરોમોન ટ્રેપ ગોઠવવા. ફૂદા ટ્રેપમાં પકડાવવાની શરૂઆત થાય અને સતત ત્રણ દિવસ સુધી એક ટ્રેપમાં ૮ કે તેથી વધારે ફૂદા પકડાય એટલે નર ફૂદાને નિયંત્રણનાં પગલાં શરૂ કરી દેવા. આકર્ષતા ફેરોમોન ટ્રેપ હેક્ટર દીઠ ૪૦ પ્રમાણે ગોઠવવા અને છેલ્લી વીણી

જીવાત : કપાસની ગુલાબી ઇયળ Read More »

જીવાત : મરચીની થ્રિપ્સ

ફેરરોપણી બાદ ૧૫ દિવસે ખેતરમાં છોડની ફરતે કાર્બોફ્યૂરાન ૩% જી ૭ કિ.ગ્રા./એકર પ્રમાણે આપવી. ફેરરોપણી બાદ ૩૦ દિવસે ઈમિડાક્લોપ્રીડ ૧૭.૮% એસએલ 6 મીલિ અથવા લેમડા સાયહેલોથ્રીન ૫% ઈસી 8 મીલિ અથવા સ્પીનોટેરામ ૧૧.૭૦% એસસી 15 મીલિ અથવા સ્પાયરોટેટ્રામેટ ૧૫.૩૦% ઓડી 15 મીલિ અથવા એમામેક્ટિન બેન્ઝોએટ ૫% એસજી 6 ગ્રામ અથવા સ્પીનોસાડ ૪૫% એસસી 6 મીલિ

જીવાત : મરચીની થ્રિપ્સ Read More »

કપાસની ગુલાબી ઇયળ

ગુલાબી ઈયળના નર ફૂદાંને આકર્ષતા લ્યૂર સાથેના ફેરોમોન ટ્રેપ મોજણી અને નિગાહ અર્થે હેક્ટરે પાંચની સંખ્યામાં ગોઠવવા. જ્યારે ફૂદા ટ્રેપમાં પકડાવાની શરૂઆત થાય અને સતત ત્રણ દિવસ સુધી એક ટ્રેપમાં ૮ કે તેથી વધારે ફૂદા પકડાય એટલે આવા ટ્રેપ ૪૦ ની સંખ્યા પ્રમાણે પ્રતિ હેક્ટરે ગોઠવવા અને છેલ્લી વીણી સુધી રાખવા. અઠવાડીયાના અંતરે પકડાયેલ ફૂદાઓનો

કપાસની ગુલાબી ઇયળ Read More »