ઈયળ

જીવાત : દાડમનું પતંગીયુ

ઉપદ્રવિત અને ખરી પડેલ ફળોને નિયમિત વીણી લઇ ઈયળ સહિત નાશ કરવો. નાના ફળોને કાગળની શંકુ આકારની ટોપી અથવા કાગળની કોથળી ચડાવવાથી નુકસાન ઓછું થાય છે. જ્યાં શક્ય હોય ત્યાં દાડમની વાડીને માછલી પકડવાની નાના ખાનાવાળી જાળી ઢાંકવાથી ઉપદ્રવ ઓછો કરી શકાય.લીમડા આધારિત તૈયાર કીટનાશક ૩૦ મિ.લી. (૧ ઇસી) થી ૬૦ મિ.લી. (૦.૧૫ ઈસી) અથવા […]

જીવાત : દાડમનું પતંગીયુ Read More »

જીવાત : ભીંડામાં આવતી કાબરી ઇયળનું નિયંત્રણ કેમ કરવું ?

ભીંડાની દરેક વીણી વખતે કાબરી ઈયળથી નુકસાન પામેલ ફળો ઉતારી લેવા. નુક્સાનવાળા ઘરડા ભીંડા છોડ પર રહેવા દેવા નહીં. બીવેરીયા બેસીયાના નામની ફૂગનો પાઉડર ૬૦ ગ્રામ અથવા બેસીલસ થુરીન્જીન્સીસસ નામના જીવાણુનો પાઉડર ૩૦ ગ્રામ ૧૫ લિટર પાણીમાં ઉમેરી સાંજના સમયે છોડ બરાબર ભીંજાય તે રીતે ૧૦ દિવસના આંતરે જરૂરિયાત મુજબ છંટકાવ કરવો. કાબરી ઈયળના નર

જીવાત : ભીંડામાં આવતી કાબરી ઇયળનું નિયંત્રણ કેમ કરવું ? Read More »

દાડમની ફળ કોરીખાનાર ઇયળ વિષે

ઉપદ્રવિત અને ખરી પડેલ ફળોને નિયમિત વીણી લઇ ઈયળ સહિત નાશ કરવો. નાના ફળોને કાગળની શંકુ આકારની ટોપી અથવા કાગળની કોથળી ચડાવવાથી નુક્સાન ઓછું થાય છે. બેસીલસ થુરેન્જીન્સીસ નામના જીવાણુનો પાઉડર ૩૦ ગ્રામ ૧૫ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. વધુ ઉપદ્રવ હોય તો સાયાન્ટ્રાનિલીપ્રોલ ૧૦ ઓડી ૮ મિ.લિ. ૧૫ લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો.

દાડમની ફળ કોરીખાનાર ઇયળ વિષે Read More »

દાડમનું પતંગીયાના નુકશાન થી કેમ બચાવવું ?

ઉપદ્રવિત અને ખરી પડેલ ફળોને નીયમિત વીણી લઇ ઈયળ સહિત નાશ કરવો. નાના ફળોને કાગળની શંકુ આકારની ટોપી અથવા કાગળની કોથળી ચડાવવાથી નુક્સાન ઓછું થાય છે. * જ્યાં શક્ચ હોય ત્યાં દાડમની વાડીને માછલી પકડવાની નાના ખાનાવાળી જાળી ઢાંકવાથી ઉપદ્રવ ઓછો કરી શકાય. બેસીલસ થુરીન્જીન્સીસ નામના જીવાણુનો પાઉડર ૩૦ ગ્રામ ૧૫ લિટર પાણીમાં ભેળવી છંટકાવ

દાડમનું પતંગીયાના નુકશાન થી કેમ બચાવવું ? Read More »

જીવાત : ટ્રાઈકોગ્રામા ભમરી

જીવાતની ઈંડા અવસ્થા પર પરજીવીકરણ કરતા વિવિધ કીટકો પૈકી ટ્રાઈકોગ્રામા ભમરી અગત્યનું પરજીવી કીટક ગણાય છે. પુખ્ત પરજીવી ભમરી કદમાં ખૂબ જ નાની હોય છે. આવી પરજીવી ભમરીઓને પ્રયોગશાળામાં મોટા પાયા પર ઉછેર કરી તેનું વ્યાપારી ધોરણે ઉત્પાદન કરવું શક્ય બનેલ છે બઝારમાં તે ટ્રાઈકોકાર્ડ રૂપે મળે છે સામાન્ય રીતે રોમપક્ષ શ્રેણી (ફૂદા અને પતંગીયા)

જીવાત : ટ્રાઈકોગ્રામા ભમરી Read More »

મેટારીઝીયમ એનીસોપ્લી

દરેક ઉપયોગી ફૂગ કે જેને આપણે કીટક નિયંત્રણ માટે વાપરીએ છીએ તૈની કામ કરવાની અને વિકસવાની રીત લગભગ સરખી છે પણ તે જેને ટાર્ગેટ બનાવે છે તે જીવાત અલગ હોય છે. મેટારીઝીયમ એ તેના દેહધાર્મિક ક્રિયા વખતે ડેસ્ટ્રક્સીન (Destruxin) નામનું ઝેરીતત્ત્વ પેદા કરે છે. આ જીવાતની ચામડીના કાયટીનને તોડવાનું કામ કરે છે. આ જીવાતથી અસરથી

મેટારીઝીયમ એનીસોપ્લી Read More »

જીવાત : બ્રેકોનીડ ભમરી

બ્રેકોન બ્રેવિકોર્નિસ નાળિયેરીની કાળા ‘માથાવાળી ઈયળનું પરજીવીકરણ કરે છે. સામાન્ય રીતે બ્રેકોનીડ “ભમરી ઘેરા રંગની અને બે જોડી અધપારદર્શક પાંખોવાળી હોય છે. તેની અપરિપક્વ અવસ્થાએ તેને ઓળખવી મુશ્કેલ છે. તેનાં બાહ્ય કોશેટા દેખતે કીટકના ઇંડાને મળતાં આવે છે પરતુ રેશમી હોય છે. તે વિભિન્ન પ્રકારના કોટકોનું પરજીવીકરણ કરે છે. કેટલીક પ્રજાતિ કોટકના અંદરના ભાગે હુમલો

જીવાત : બ્રેકોનીડ ભમરી Read More »

દાળિયા (લેડી બર્ડ બીટલ)

દાળિયા (લેડી બર્ડ બીટલ ) : તે ખૂબ જ જોવા મળતું અને જાણીતું પરભક્ષી કોટક છે. ખેતીમાં તેનો એક દાયકાથી કીટકીના જૈવિક નિયંત્રણ માટે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તે બહુભોજી પરભક્ષી છે. તેની ઈયળ અને પુખ્તાવસ્થા પરભક્ષી છે. દાળિયાની નાની ઈયળો યજમાન કીટકના શરીરમાંથી લોહી ચૂસે છે. જ્યારે મોટી ઈયળો અને પુખ્ત દાળિયા મોલોને

દાળિયા (લેડી બર્ડ બીટલ) Read More »

જીવાત : ટામેટાની લીલી ઇયળ

લીલી ઈયળના નર ફૂદાને આકર્ષતા ફેરોમોન ટ્રેપ હેકટરે ૪૦ પ્રમાણે ગોઠવવા અને લ્યૂર દર ૨૧ દિવસે બદલવી. કિવનાલફોસ ૨૫ ઈસી 30 મીલિ અથવા ઈન્ડોકઝાકાર્બ ૧૪.૮% ઈસી 15 મીલિ અથવા ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૧૮.૫% એસસી 6 મીલિ અથવા ફ્લૂબેન્ડીયામાઇડ ૪૮૦% એસસી 6 મીલિ અથવા લેમડાસાયહેલોથ્રીન ૫% ઇસી 8 મીલિ અથવા નોવાલ્યૂરોન ૧૦% ઇસી 15 મીલિ અથવા સાયાન્ટ્રાનીલીપ્રોલ ૧૦.૨૬%

જીવાત : ટામેટાની લીલી ઇયળ Read More »