૩ x ૧ ના વાવેતરમાં સંધ્યાગોલ્ડ નંબર -૧ (સંધ્યાગોલ્ડ)
નિવિનભાઇ રણછોડભાઈ પટેલ મુ. શેખપર તા. મૂળી, જીલ્લો. સુરેન્દ્રનગર. મો. ૮૪૬૯૯ ૧૧૪૫૮ મે આ વરસે મારા ખેતરમાં એશિયન એગ્રી જીનેટિક કંપનીની મોટા જીંડવાની સમ્રાટ-NCS ૮૫૪ કપાસની જાત વાવી છે, જે ખૂબ સારી છે, મજબૂત છોડ છે, ઢળતો નથી, ચૂસીયા પ્રકારની જીવાત પણ ઓછી આવે છે, વીણાટ પણ સહેલું છે અને મારે વરસાદમાં ડેમેજ હોવા છતાં […]
૩ x ૧ ના વાવેતરમાં સંધ્યાગોલ્ડ નંબર -૧ (સંધ્યાગોલ્ડ) Read More »




