ઓર્ગેનિક ફાર્મિંગ

ખુલ્લા આંખ- કાનને દ્રષ્ટિ હોય ચકોર….તો મળતું રહે નવું નક્કોર !

ઓર્ગનિક નહિ રેસિડયુઅલ ફ્રી શાકભાજી અને ફળોની ખેતીનો સમય છે

ઓર્ગેનિક ફળો અને શાકભાજી બજારમાં મેળવવા મુશ્કેલ છે ? શું ઓર્ગનિક શાકભાજી ઉગાડી શકાય? તમે કહેશો કે જો જંતુનાશક દવા છાંટ્યા પછી તેના રેસિડ્યુઅલ ફળ ઉતારતી વખતે રહેતા નથી તો તે ફળો – શાકભાજી ઓર્ગેનિક કહેવાય. ઓર્ગનિક નહિ રેસિડયુઅલ ફ્રી શાકભાજી અને ફળોની ખેતીનો સમય છે . બીજું આપણે ખાતરને પણ ભૂલવાનું નથી નાઈટ્રેટની વાત […]

ઓર્ગનિક નહિ રેસિડયુઅલ ફ્રી શાકભાજી અને ફળોની ખેતીનો સમય છે Read More »

ઓર્ગેનિક એટલે શું ?

જેમાં પાક ઉગાડવા અને વૃદ્ધિ માટે વાપરેલા ઇનપુટસની આડ અસરથી મુક્ત હોય એટલે કે રેસીડયુલ ફ્રી ખેતી કરવી જોઈએ તે વાત કંઈક સમજાય તેવી છે પરંતુ આપણી જમીનની તબિયત બગડી ગઈ છે તેને કેમ સુધારવી તેની વાત બહુ ઓછા કરે છે ? જમીનનું સ્વાસ્થ્ય સુધારવા માટે ઘણું કરવું પડશે ને તેના માટે પ્રયત્ન કરવો પડશે

ઓર્ગેનિક એટલે શું ? Read More »

જાતે પકવો જાતે ખાવ

જૈવિક નિયંત્રણમાં ઉપયોગી ફૂગ મિત્રો આપણી ખેતી હવે આપણે આપણા કુટુંબના પોષણને અવગણીને કરી રહ્યા હોઈએ તેવું તમને નથી લાગતું? કેમ આપણે ખેતી કરીએ ત્યારે હવે માર્કેટ અને ભાવને જોઈએ છીએ અને કોઈ કોઈ તો બાજુ વાળો જે કરે છે તે પ્રમાણે કરે છે. આપણે આપણા કુટુંબની જરૂરીયાતોને પણ ભુલી જઈએ છીએ. દા.ત. આપણે એમ

જાતે પકવો જાતે ખાવ Read More »

ઉપયોગી ફૂગ નો ઉપયોગ

તમારા લીંબુનું ઝાડ મજામાં છે ? તમારા લીંબુના ઝાડ અત્યારે મજામાં છે ? તમે તમારી લીંબુની વાડીમાં આંટો માર્યો, અંગ્રેજીમાં કહેવત છે કે પ્રિવેન્શન ઈઝ બેટર ધેન ક્યોર. મરચાની ખેતી આપના ખેડૂતોને આવું છે કે આપને જેના બજાર સારા હોય તેની પાછળ દોડી અત્યારે ટમેટાની બઝાર સળગી છે એટલે બધા આવત્તી સિઝનમાટ ટમેટાની વાવણી કરશે.

ઉપયોગી ફૂગ નો ઉપયોગ Read More »

ચણાનો સુકારો

બીજ મંત્ર : બીઝનેશની સફળતામાં સ્થાનિક સ્થિતિની ભૂમિકા

સ્ટોરી -૧ : તડકામાં અનાજ સુકવવાની પરંપરા બહુ જુની છે. પરંતુ સૂર્યનો ઉપયોગ રોજનું ભોજન બનાવવામાં કરવો અને સુકવવાના કે પ્રોસેસિંગના કામમાં સુર્યપ્રકાશ વાપરવો, એ નવો વિચાર છે. સ્ટોરી :-૨ સ્નાતક થયા પછી શક્તિકુમારે ઓર્ગેનિક ફાર્મિંગ માટે લોન લીધી. વર્ષ ૨૦૦૦માં તમિલનાડુમાં ૧૬ એકર જમીનમાં તેમને ઓર્ગેનિક ખેતીની શરૂઆત કરી. પાણીની અછત હતી ને મજુર

બીજ મંત્ર : બીઝનેશની સફળતામાં સ્થાનિક સ્થિતિની ભૂમિકા Read More »