499
ખેતીમાં કયારે શું પરિસ્થિતિ આવે તેનું નક્કેિ નથી કારણ કે ટમેટાના બઝારમાં ૨૫ થી ૩૦ રૂપિયા ભાવ હોય અને ખેડૂતોને પ થી ૬ રૂપિયા મળે છે. ડુંગળીના સારા ભાવ મળશે તેમ માનીને આપણે ખેતી કરીએ અને આપણો માલ બઝારમાં આવે આવે ત્યાં ૩૦૦ થી ૭૦૦નો ભાવ હતો તે ઘટીને ૧૦૦ રૂપિયા થઇ જાય. કપાસના એક […]









