ખેતી પાકોમાં “ શોક્ય ” સમાન – નીંદામણનો ઉપાડો : કુદરતની કેડીએ
કુદરતને મન તો માટી ખાઇ જાણનારું આંધળું અળસિયું હોય કે મોટી સ્ટીમર જેવડી વ્હેલ માછલી હોય, ફુંક મારે ત્યાં ઉડી જાય તેવડું ખડમાંકડું હોય કે ભરોટુ ચારો ખાધેય ન ધરાતો હાથીરાજ હોય, ત્રાડ સાંભળતાંજ ફફડી મરનારું બિચારવું સસલું હોય કે ત્રાડ દેનાર વિકરાળ જાનવર સિંહ કે વાઘ હોય, અરે ! આખા ભાગોળને બાથમાં લઇ ઊભેલો […]
ખેતી પાકોમાં “ શોક્ય ” સમાન – નીંદામણનો ઉપાડો : કુદરતની કેડીએ Read More »









