ક્લોરફેનપાયર

કથીરી માટે જાણીતું મોલેક્યુલ ક્લોરફેનપાયર

કથીરીની વાત ચાલે છે ત્યારે કથીરી માટે જાણીતું મોલેક્યુલની વાત કરીયે અને એનું નામ છે ક્લોરફેનપાયર એ સૌ પ્રથમ ૨૦૦૧માં બી.એ.એસ.એફ. કેમિકલ કંપની દ્વારા તૈયાર કરવામાં આવેલ. ક્લોરફેનપાયર એ પાયરોલ જુથમાં સમાવેશ થતું અગત્યનું કીટનાશક તથા કથીરીનાશક છે.બઝારમાં તે વિવિધ નામે મળે છે આ કીટનાશક લેપિડો, ઈન્ટ્રેપિડ, રેકોર્ડ વગેરે જેવા અલગ અલગ વ્યાપારી (બજારું) નામે […]

કથીરી માટે જાણીતું મોલેક્યુલ ક્લોરફેનપાયર Read More »