“ગ્રો કવર” એટલે ? કેવા લાભ થાય ?
“ગ્રો કવર” અથવાતો ક્રોપ કવર એટલે શિયાળામાં વવાતા તરબુચ-ટેટી જેવા પાકના બેડ ઉપર મલ્ચિંગ કરીને ઉગાડાતા પાકો ઉપર શરૂઆતના ૩૦-૪૦ દિવસ સુધી રખાતું આછા પ્લાસ્ટિકનું અર્ધ ગોળાકારે એકાદ ફૂટની ઊંચાઈ ઉપર ગોઠવેલ આવરણ. ગ્રો કવર થી અંદર થોડો ગરમાવો રહેતો હોવાથી શિયાળાની ઠંડી ઋતુમાં બીજનો ઉગાવો વહેલો મળે છે. તથા છોડનો વિકાસ ઝડપી થાય છે. […]
“ગ્રો કવર” એટલે ? કેવા લાભ થાય ? Read More »


