ઘઉં

રોગ : શાકભાજી ધરૂ મૃત્યુ/ ધરૂનો કોહવારો

ધરૂવાડિયા માટે પસંદ કરેલ જગ્યામાં “સોઇલ સોલારાઇઝેશન” (સૂર્યકિરણ) કરવું, ગરમીના મહિનાઓમાં જ્યારે ખૂબજ તાપ પડે ત્યારે ધરૂવાડિયાને પાણી આપી, વરાપ થયે જમીન ખેડી ભરભરી બનાવવી. ત્યાર બાદ ધરૂવાડિયાની જમીન પર….

પૂરી માહિતી વાંચવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ :
https://t.me/krushivigyan

રોગ : શાકભાજી ધરૂ મૃત્યુ/ ધરૂનો કોહવારો Read More »

ચાલો ઘઉંમાં પોક પાડીએ

સામાન્ય રીતે ઘઉંનો પોંક પાડવા માટે પરંપરાગત પધ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે જેમકે, ઘઉંની ઊંબીઓને ખેતરમાં પાડી દેવામાં આવે છે અને ત્યારબાદ સળગાવવામાં આવે છે. ત્યારબાદ શેકેલી ઊબીઓનાં ફોતરા સાફ કરીને દાણા કાઢવામાં આવે છે. આ પદ્ધતિ દ્વારા પાડવામાં આવેલ પોંકમાં જો પૂરતું ધ્યાન ન આપવામાં આવે તો દાણા બળી જાય છે અને બગાડ થાય

ચાલો ઘઉંમાં પોક પાડીએ Read More »

ખેતરની વાત : મજૂર હવે મળતા નથી, કપાસ વીણવાની મજુરી પણ ખુબ લાગી

પરિણામ જોઈને સાધનો વાપરવા પડશે કારણ કે મજૂર હવે મળતા નથી, કપાસ વીણવાની મજુરી પણ ખુબ લાગી તે આપણને યાદ છે એટલે જ જયારે આપણા ખેત મજુરોના પ્રશ્નો સામે આપણે સામુહિક રીતે સ્વતંત્ર રીતે ખેત ઓજારો વસાવીશું. હવે નાના ટ્રેકટરો, વાઢીને પાથરા કરવાના રીપર, અદ્યતન પ્રકારના સ્પ્રેયર, બે હાર વચ્ચે નિંદામણ કરવાના નાનકડા પાવર ટીલર,

ખેતરની વાત : મજૂર હવે મળતા નથી, કપાસ વીણવાની મજુરી પણ ખુબ લાગી Read More »

કૃષિ યુનિવર્સીટીના દ્વારેથી…

ખારા પાણીથી ખેતી કરવાના પાકો

સ્વસ્થ ગર્ભાવસ્થા માટે આહાર અંગેની ભલામણો.

પ્લગ નર્સરી એટલે શું ?

જીપ્સમનો ઉપયોગ કેવી રીતે કરવો ?

કૃષિ યુનિવર્સીટીના દ્વારેથી… Read More »

શિયાળુ પાક : શિયાળુ પાકમાં પોષણ વ્યવસ્થા

શિયાળાના મુખ્ય પાકો ઘઉં, લસણ, ડુંગળી, ચણા, રાયડો, જીરું વિગેરે પાકો માટે કૃષિ યુનિવર્સીટી દ્વારા થયેલ ભલામણ મુજબ જ ખાતરો વાપરવામાં આવે તો મહત્તમ ઉત્પાદન અને અધિકતમ નફો મેળવી શકાય અને સાથે સાથે જમીનની ઉત્પાદકતા પણ જાળવી શકાય.

શિયાળુ પાક : શિયાળુ પાકમાં પોષણ વ્યવસ્થા Read More »

કંપની ન્યુઝ : શિયાળુ પાકની ખેતીમાં રાખવાની કાળજી અંગે નિધી સીડ્સ નો ખેડૂતોને સંદેશ.

ગુજરાતમાં શિયાળુ સીઝનમાં મુખ્યત્વે પાકતા પાકની યાદીમાં જીરું, ચણા, ધાણા અને ઘઉં જેવા પાકોની ખેતી થતી હોય છે. હું તમને આજે આ બધા પાક જે ઓછી મહેનતે વધારે આવક મેળવી શકાય તેની માવજતના પગલા વિષે જણાવીશ.

કંપની ન્યુઝ : શિયાળુ પાકની ખેતીમાં રાખવાની કાળજી અંગે નિધી સીડ્સ નો ખેડૂતોને સંદેશ. Read More »