ઘઉં

રોગ : ઘઉંમાં પાનનો સૂકારો

ઘઉંમાં પાનનો સૂકારો નિયંત્રણ માટે : રોગની શરૂઆતમાં મેન્કોઝેબ ૭૫ વેપા ૪૫ ગ્રામ ૧૫ લિટર પાણીમાં ભેળવી ૧૫ દિવસના અંતરે બેછંટકાવ કરવા.

રોગ : ઘઉંમાં પાનનો સૂકારો Read More »

ઘઉંની જીવાત :

. ઉધઈ : બાયફેન્થ્રીન ૧૦ ઈ.સી. ર૦૦ મી.લી. અથવા ફીપ્રોનીલ ૫ એસ.સી. ૬૦૦ મી.લી. દવા ૫ લીટર પાણીમાં મિશ્ર કરી ૧૦૦ કિગ્રા. બિયારણ પ્રમાણે વાવણીના આગળના દિવસે પટ આપવો. ઉભા પાકમાં માવજત એક હેક્ટરે ફીપ્રોનીલ ૫ એસ.સી. ૧.૬૦૦ લીટર દવા ૫ લીટર પાણીમાં મિશ્ર કરી ૧૦૦ કિ.ગ્રા. રેતી સાથે ભેળવી-પૂંખીને હળવુ પિયત આપવું. લીલી ઈયળ

ઘઉંની જીવાત : Read More »

ઉધઈનો ઉ૫દ્રવ ઘટાડવા શુ કરવુ?

ઉધઈનો ઉ૫દ્રવ ઘટાડવા અગાઉના પાકના અવશેષો, પાંદડાં, મૂળ, ડાળીઓનો સારૂ બાળીને નાશ કરવો. કોહવાયેલુ છાણિયું ખાતર વાપરવું. ખાતર તરીકે દિવેલી કે લીંબોળીના ખોળનો ઉ૫યોગ કરવો. ઘઉંના પાકમાં ઉધઈનું ઓછા ખર્ચે અસરકારક નિયંત્રણ બીજને કીટનાશકનો ૫ટ આપીને કરી શકાય છે. બીજને કીટનાશકનો ૫ટ આ૫વા માટે વાવણીની આગલી રાત્રે ૧૦૦ કિ.ગ્રા. બિયારણ દીઠ બાયફેન્થ્રીન ૧૦ ઈસી ર૦૦

ઉધઈનો ઉ૫દ્રવ ઘટાડવા શુ કરવુ? Read More »

ઘઉંની મોડી વાવણી

ર૬ નવેમ્બર અને ૧૦ ડિસેમ્બર વચ્ચે કરવામાં આવતી વાવણીને મોડી વાવણી તરીકે ઓળખવામાં આવે છે. વાવણી મોડી કરવાથી ફૂટની સંખ્યા અને ઊંબીમાં દાણાની સંખ્યામાં ઘટાડાની સાથે સાથે દાણા ભરાવા સમયે ઊંચા ઉષ્ણતામાનના કારણે દાણા પુરતા પોષતા નથી અને ચીમળાઈ જાય છે. જેના પરિણામે મોડી વાવણીમાં સમયસરની વાવણી કરતાં ઉત્પાદનમાં લગભગ ૧૮ ટકાનો ઘટાડો થાય છે.

ઘઉંની મોડી વાવણી Read More »

ઘઉંની સુધારેલી જાતો સમયસરની વાવણી માટે ટુકડી (એસ્ટીવમ)

જી.ડબલ્યુ ૧૩૩૯ (બનાસ) પિયત કાઠીયા પ્રકારની જાત પાસ્તા, નુડલ્સ, સોજી વગેરે માટે મુલ્યવર્ધિત જાત બીટા કેરોટીનનું પ્રમાણ ૫.૫૦ પીપીએમ • પ્રોટીનનું પ્રમાણ ૧૩.૧૦ ટકા મહત્તમ ઉત્પાદન ક્ષમતા ૬૭.૬૦ કિવ/હે • ગેરૂ સામે રોગ પ્રતિકારક જી.ડી.ડબલ્યુ ૧૨૫૫ પિયત કાઠીયા પ્રકારની જાત પાસ્તા, નુડલ્સ, સોજી માટે મૂલ્યવર્ધિત જાત બીટા કેરોટીનનું પ્રમાણ ૬.૨ પીપીએમ • પ્રોટીનનું પ્રમાણ ૧૫.૧

ઘઉંની સુધારેલી જાતો સમયસરની વાવણી માટે ટુકડી (એસ્ટીવમ) Read More »

ઘઉંની સુધારેલી જાતો સમયસરની વાવણી માટે ટુકડી (એસ્ટીવમ)

જી.ડબલ્યુ ૨૭૩ વધુ સેડીમેન્ટેશન વેલ્યુ (૬૦ મીલી) બ્રેડ તથા રોટલી માટે સારી મહત્તમ ઉત્પાદન ક્ષમતા 99.૮૦ કિવ/હે કાળા અને બદામી ગેરૂ સામે રોગ પ્રતિકારક જી.ડબલ્યુ ૩રર • પ્રોટીનનું પ્રમાણ વધારે ઊંચા ઉષ્ણતામાન સામે સહનશીલ મહત્તમ ઉત્પાદન ક્ષમતા ૬૬.૩૦ કિવ/હે કાળા અને બદામી ગેરૂ સામે રોગ પ્રતિકારક જી.ડબલ્યુ ૪૯૬ • મધ્યમ લાંબી ડુંડી મહત્તમ ઉત્પાદન ક્ષમતા

ઘઉંની સુધારેલી જાતો સમયસરની વાવણી માટે ટુકડી (એસ્ટીવમ) Read More »

ઘઉંની સુધારેલી જાતો સમયસરની વાવણી માટે ટુકડી (એસ્ટીવમ)

જી.ડબલ્યુ. ૫૧૩પિયત પરિસ્થિતિમાં સમયસર વાવણી માટેમઘ્યમ અને ચળકાટવાળા દાણારોટલી માટે સારી ગુણવત્તાપોષક તત્ત્વોનું પ્રમાણ : ઝીંક-૩૯.૦ પીપીએમ, લોહ-૩૬.૦ પીપીએમકાળા અને બદામી ગેરૂ સામે રોગ પ્રતિકારક મહત્તમ ઉત્પાદન ક્ષમતા- 99.૪ કિવ/હે જી.ડબલ્યુ ૪૫૧ઢળી પડવા સામે સહનશીલજી.ડબલ્યુ ૪૯૬ જેવો દાણો, રોટલી માટે ઉત્તમમહત્તમ ઉત્પાદન ક્ષમતા ૬૬.૧૦ કિવ/હેકુપોષણ નિવારણનો ઉત્તમ વિકલ્પવધારે લોહ તત્ત્વ ( ૩૬.૪ પીપીએમ)વધારે જસત તત્ત્વ

ઘઉંની સુધારેલી જાતો સમયસરની વાવણી માટે ટુકડી (એસ્ટીવમ) Read More »

ઘઉંની સમયસરની વાવણી

નવેમ્બરનો મધ્ય ભાગ એટલે કે ૧૫-રપ નવેમ્બર દરમિયાન કરવામાં આવતી વાવણીને સમયસરની વાવણી કહેવામાં આવે છે. રાજ્યમાં પ્રવર્તમાન શિયાળાનો મહત્તમ લાભ ઉઠાવી, મહત્તમ ઘઉં ઉત્પાદન મેળવવા માટે ઘઉંની વાવણી માટેનો આ શ્રેષ્ઠ સમયગાળો છે. આ સમયે રાત્રી અને દિવસનું સરેરાશ ઉષ્ણતામાન ર૦ થી રપ સે.ની આસપાસ હોય છે. જે ઘઉંના છોડના ઉગાવા માટે ખૂબજ અનુકૂળ

ઘઉંની સમયસરની વાવણી Read More »