કંપની ન્યુઝ : પંજાબમાં ૧૧ જંતુનાશકો બાસમતી ચોખા પર પ્રતિબંધિત
પંજાબમાં બાસમતી ચોખા પર પ્રતિબંધિત જંતુનાશકોમાં એસેફેટ, બુપ્રોફેઝિન, ક્લોરપાયરીફોસ, પ્રોપીકોનાઝોલ, થાયામેથોક્સમ, પ્રોફેનોફોસ, કાર્બેન્ડાઝીમ, ટ્રાયસાયક્લાઝોલ, ટેબુકોનાઝોલ, કાર્બોફ્યુરાન અને ઇમિડાક્લોપ્રિડ જેવા સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતા ફોર્મ્યુલેશનનો સમાવેશ થાય છે તેના ઉપયોગ સામે પ્રતિબંધ મુક્યો છે . ભૂતકાળમાં વ્યાપકપણે ઉપયોગમાં લેવાતા આ રસાયણો, હવે બાસમતી ચોખાના સલામત નિકાસ અને વપરાશ માટે સંભવિત અવરોધ તરીકે જોવામાં આવે છે. જંતુનાશકો […]
કંપની ન્યુઝ : પંજાબમાં ૧૧ જંતુનાશકો બાસમતી ચોખા પર પ્રતિબંધિત Read More »



