ખેતીમાં સેટેલાઈટ ઈમેજ
મોબાઈલનો ખેતીમાં ઉપયોગ વધતો જાય છે. મોબાઈલમાં આવેલા સ્માર્ટફોન ના લીધે હવે ફોટા પાડી શકાય છે ત્યારે મોબાઈલ આજે ખેતીમાં ઉપયોગી મિત્ર બની ગયો છે. આજે ભારતના ખેડૂતો સ્માર્ટફોન વસાવીને પોતાની ખેતીના પ્રશ્નોની ચર્ચા ઈમેજ મોકલીને કરી રહ્યા છે. ટૂંકમાં હવે ઈમેજીસ નો જમાનો છે.ચિત્રનો જમાનો છે વિશ્વમાં અનેક દેશોમાં સેટેલાઈટ ઈમેજ દ્વારા ખેતીને વધુ […]
ખેતીમાં સેટેલાઈટ ઈમેજ Read More »








