મીઠા અને સોડમદાર જામફળ માટે મૃગ બહાર લેવી ?
જામફળમાં ન ફાવે આંબે બહાર કે ન ફાવે હસ્ત બહાર. જામફળને તો બધી રીતે અનુકૂળ છે મૃગબહાર ! જૂન-જુલાઇવાળી ત્રીજી બહારમાં ફૂલો ખિલવવા માટે મે માસની શરૂઆતમાં પાણી દેવું પડે. પણ એકાદ-બે પાણી આપીએ ત્યાં બેસી જવાનું હોય ચોમાસું. ખેડૂતને પિયત બાબતે જાજી લમણાજીક ન રહે. વળી પોણો ઉનાળો ઉપરથી ગયો હોય, ઝાડવા આપમેળે જ […]
મીઠા અને સોડમદાર જામફળ માટે મૃગ બહાર લેવી ? Read More »






