નીંદણ : નીંદણનું જીવનચક્ર સમજો
નીંદણ નિયંત્રણમાં સફ્ળ થવા માટે “ નીંદણનું જીવનચક્ર જાણવું ખાસ જરૂરી છે. એકવર્ષિય નીંદણ માટે જે રીતો અસરકારક હોય તે જ બહુવર્ષિય નીંદણો માટે ન પણ અનુકૂળ હોય. વાર્ષિક નીંદણનો ફ્લાવો મુખ્યત્વે બીજથી થતો હોય છે જેથી આવા નીંદણ ફૂલ કે બીજ અવસ્થા એ પહોંચે તે પહેલાં તેનો નીંદણ નિયંત્રણની પધ્ધતિનો ઉપયોગ કરી નાશ કરવાથી […]
નીંદણ : નીંદણનું જીવનચક્ર સમજો Read More »




