જીવાત

ખેતરનીવાત,

ઉત્પાદકતા વિશે સમજો કે આપણે કોઈ સારી ઉચ્ચ ગુણવત્તાવાળું અને શ્રેષ્ઠ જીનોટાઈપ ધરાવતું બીજ વાવીએ એટલે એમાં ઉપજ દેવાની ભરપુર ક્ષમતા છે પરંતુ આ ક્ષમતા બહાર ક્યારે આવે? જ્યારે આપણી જમીનમાં પૂરતા પોષક તત્વો, જમીનનો ભેજ, જમીનનું તાપમાન અને પાકની અવસ્થા મુજબ જરૂરી ખાતરો આપીયે . આ બધું હવે આપણો મોબાઇલ આપણને કહેશે , એવા […]

ખેતરનીવાત, Read More »

આ બધી પાક જીવાતો હવે કેમ કાબુમાં આવતી નથી ?

આજે બધા વિચારતા થઇ ગયા છે કે આ બધી પાક જીવાતો હવે કેમ કાબુમાં આવતી નથી ? કોઈ દિવસ વિચાર કર્યો કે પહેલા લાંબા વર્ષો પછી કોઈ એક દવા સામે જીવાત પ્રતીકારકતા કેળવતી, હવે તો નવી દવા આવી નહિ ને બીજા વર્ષે તે દવા આઉટઓફ ડેટ થઇ જાય છે. આવું કેમ થતું હશે ? જીવાતો

આ બધી પાક જીવાતો હવે કેમ કાબુમાં આવતી નથી ? Read More »

ખેતરનીવાત,

આવુજબાયો ટેક્નોલોજી એટલેકે બીટી ટેક્નોલાજી વિષે આપણે હજુ પણ વિજ્ઞાનને કોરાણે મૂકીને વિચારીયે છીએ એમાં આ સોસીયલ મીડિયા એ આગ લગાડેલી છે ખોટા સંદેશ ફેલાવવાની . બીટીની શોધ એક સારો આવિષ્કાર છે અને તેના 12 વર્ષ ભરપૂર લાભ આપણે લીધો તે ભૂલવા જેવું નથી , ગુલાબી આવી , કોઈ પણ જીવાત હોય તેને પણ કુદરતે

ખેતરનીવાત, Read More »

આંગળીના ટેરવે :બિહારના આઈઆઈટી ભણેલા યુવાનોનું સાહસ એટલે દેહાત

આંગળીના ટેરવે :બિહારના આઈઆઈટી ભણેલા યુવાનોનું સાહસ એટલે દેહાત

શું છે આ દેહાંત એપ્લીકેશન ? ચાલો આંગળીના ટેરવે કેવી કમાલ થવાની છે તે જોઈએ. દેહાત કિશાન એપ્લીકેશન દ્વારા ઘેરબેઠા બધા ઇનપુટસ બીજથી શરુ કરીને બધા એગ્રો ઇનપુટસના ઓર્ડર તમે આપી શકશો જે સીધા તમારા ઘરે પહોંચશે ખેડૂતોને મળશે કૃષિ નિષ્ણાંતોની સલાહ જેથી ખેડૂતોનું ઉત્પાદન વધી શકે. ગુગલ પ્લે સ્ટોર ઉપર દેહાત કિશન એપ્લીકેશન તમારામાં

આંગળીના ટેરવે :બિહારના આઈઆઈટી ભણેલા યુવાનોનું સાહસ એટલે દેહાત Read More »