ટીટો

ટીટોડીનું બાળ ઉછેર રક્ષણ

ટીટોડીનું બાળ ઉછેર રક્ષણ ઈંડા મૂક્યાથી બચ્ચાં ઉડતાં થતાં સુધી નર-માદા એકેય નથી જંપતા કે નથી કકળાટ કરતા બંધ થતાં. માળો હોય જમીન પર, એટલે કૂતરાં – બિલાડાં, શિયાળવા, શિકારી પક્ષીઓ અને સાપ ઘો જેવા સરિસૃપોનો પૂરો ભય ! પણ નર અને માદા બન્ને એવા સજાગ ને સાવચેત કે દુશ્મન કોઈ માળાથી હજુ ૧૦૦-૧૫૦ ફૂટ […]

ટીટોડીનું બાળ ઉછેર રક્ષણ Read More »

ટીટોડીનો માળા નો વર્તારો

કીડી, મકોડા, માછલાં, દેડકા અને અમૂક જાતના કકણહરા અને બપૈયા જેવા પંખીઓ કુદરતમાં આવનારા ફેરફારો ઠંડી, ગરમી, વરસાદ, ધરતીકંપ, સુનામી જેવાની અગાઉથી એંધાણી મેળવી લેવાની વિશિષ્ટ શક્તિ ધરાવતા હોય છે. બસ ! આવી જ એક વિશિષ્ટ સૂજના કારણે ટીટોડી પણ જો ઉંચાણવાળું સ્થળ માળા માટે પસંદ કરે તો માનવું કે વરસાદનું પ્રમાણ વધારે રહેશે. અને

ટીટોડીનો માળા નો વર્તારો Read More »