ખેડૂતોની સાચી પ્રતિમા એટલે ડ્રિઝલ પ્રતિમા : મરચી ફિલ્ડ રીપોર્ટ

ખેડૂત નામઃ અનિલભાઈ ઠુંમર ગામ ત્રાકુડા તાલુકો ગોંડલ જિલ્લો રાજકોટ મો. ૯૯૭૯૫૬૦૪૯૪ મારા ખેતર માં દર વર્ષે મરચી તો હોય જ છે. આ વર્ષે મારા ખેતર માં પુરા ૨ મહિના પાણી ચાલ્યું. વરસાદજ એટલો પડ્યો કે મરચી રયે તેમજ નહોતી. જે જોવે તે માં ક્યે કે આ વર્ષે તારી મરચી ગય. પણ, હવે જે જોવે […]

ખેડૂતોની સાચી પ્રતિમા એટલે ડ્રિઝલ પ્રતિમા : મરચી ફિલ્ડ રીપોર્ટ Read More »