ત્યારે કરશું શું ? ભાગ – ૨ એક યુવાનની વ્યથા
સંવાદ : ‘તમે અદા, મને ખેડ્યમાં રાખીને ખરો મૂંઝવ્યો છે હો ! મારી હાર્યનો ઓલ્યો લાલકાકાનો છગનો, ભલેને હીરામાં નો ફાવ્યું તો કાપડના ફ્રેક્ટરામાં ઘૂસી ગ્યો ! ને આજ ઘરની મોટર ફેરવતો થઈ ગ્યો છે. ને હું ? કાઢી નાખ્યાં આ કીધું એમ પોણો દાયકો વરહ ! ક્યારેક કોકની જૂની-બૂની મોટરસાયકલ લેવાનું વેણ નાખું ત્યાં […]
ત્યારે કરશું શું ? ભાગ – ૨ એક યુવાનની વ્યથા Read More »


