દવા

સજીવ ખેતી એટલે શું?

સેન્દ્રિય ખેતી એ પાક ઉત્પાદનની એવી પદ્ધતિ છે કે જેમાં કારખાનામાં ઉત્પાદિત રાસાયણિક ખાતરો , કોટનાશક દવાઓ, ફૂગનાશક દવાઓ અને વૃદ્ધિ નિયંત્રકોનો ઉપયોગ ન કરતાં માત્ર સેન્દ્રિય પદાર્થોનો જ ઉપયોગ ધરાવતી ખેતીને સેન્દ્રિય ખેતી કહેવામાં આવે છે . સેન્દ્રિય ખેતીને સજીવ ખેતી, જૈવિક ખેતી, ફૂદરતી ખેતી, ટકાઉ ખેતી જેવા વિવિધ નામે ઓળખવામાં આવે છે,

સજીવ ખેતી એટલે શું? Read More »

એક વાર પાંદડું ખરી ગયું પછી તો રસોડું જ ગયું એટલે નુકશાનની તો શું વાત કરવી ?

ભૂકીછારો શિયાળુ સીઝનની શરૂઆતમાં આવતો મરચીનો રોગ છે. અત્યારની વાત કરીયે તો દિવસ અને રાત્રીના મહત્તમ અને મિનિમમ તાપમાનમાં 15 ડિગ્રીનો તફાવત થાય તો મરચીમાં ભૂકી છારો આવાની શક્યતા વધી જાય આવા વાતાવરણમાં પાંદડા ઉપર છારો કે છાસીયોનો ચેપ લાગે છે. ચેપ લાગ્યા પછી કાળજી લેવામાં ના આવે તો ૧૫ દિવસે આ રોગના લીધે પાંદડા

એક વાર પાંદડું ખરી ગયું પછી તો રસોડું જ ગયું એટલે નુકશાનની તો શું વાત કરવી ? Read More »

મરચીના પાન શા કારણે ખરતા હતા તે તમારા માંથી કોણ કહેશે?

ગયા વર્ષે માંથી શીખ લેવી તે આપણું શિક્ષણ છે, ગયા વર્ષે દિવાળી પછી મરચીના પાન શા કારણે ખરતા હતા તે તમારા માંથી કોણ કહેશે? મરચીના પાટલામાં પાંદડા ખરતા નજરે ચડે તે શેનાએ લક્ષણ છે ? મરચીના વિવિધ રોગોને કારણે મરચીના પાંદડાનું ખરણ થતું હોય છે. દા.ત. બેક્ટેરીયલ લીફ સ્પોટ, સરકોસ્પોરા લીફ સ્પોટ અથવા પાવડરી મીલ્ડ્યું

મરચીના પાન શા કારણે ખરતા હતા તે તમારા માંથી કોણ કહેશે? Read More »

સમજપૂર્વક ખેતી રસાયણ વાપરો.

ખેતી પાકોમાં નુકશાન કરતી જીવાતો, રોગ અને નીંદણના નિયંત્રણ માટે વિવિધ રાસયણોનો ઉપયોગ કરવામાં આવે છે. આવા જંતુનાશક રસાયણોની અસરકારકતાનો આધાર કંઈ દવા, કયારે, કેટલા પ્રમાણમાં, કેવી રીતે અને કંઈ પરિસ્થિતિમાં વાપરેલ છે તેના ઉપર રહેલો હોય છે. સૌ પ્રથમ તો પાકમાં જે નુકશાન જોવા મળે તો તે નુકશાન જીવાતથી થયેલ છે કે કોઈ રોગના

સમજપૂર્વક ખેતી રસાયણ વાપરો. Read More »

ત્યારે કરશું શું ? ભાગ ૮ અત્યારે સૌથી સોંઘો ખેડૂત છે

જે વ્યવસાયમાં કાચો માલ જ મોંઘો હોય એની પડતર નીચી આવે કૅમ ? જમીનમાં કસ ઉમેરણનાં ખાતરો મોંઘાં, છોડવાઓને નરવ્યા કરવાની દવાઓ મોંઘી, પાણી ખેંચવા વપરાતી વીજળીનાં બીલ મોંઘાં, અરે ! ટ્રેક્ટર વગેરે ખેત યંત્રો ચલાવવાના ઇંધણની મોંઘાઈની તો વાત જ કરવાની નહીં ! અને અધૂરામાં પૂરું હવે તો ખેતીકામમાં મદદ કરનારા મજૂરો થઈ ગયા

ત્યારે કરશું શું ? ભાગ ૮ અત્યારે સૌથી સોંઘો ખેડૂત છે Read More »

ત્યારે કરશું શું ? ભાગ 1 પ્રવર્તમાન ખેતી એટલે શું ?

એક ઘટના ની વાત વાંચો ; વાવણીની શરૂઆતથી જ વરસાદ એમનામ ઓછો-વધુ, ઓછો-વધુ ચાલુ જ રહ્યો. ન થઈ જમીનમાં આંતરખેડના સાંતી ચાલી શકે તેવી યોગ્ય વરાપ, કે ન મળ્યો મોલને સરખી રીતે દવાનો ગાળો ! ખડ એવું ફાલી હાલ્યું કે મોલાતના ચાસ અને પાટલાં બધાં નિંદામણથી ભરોભર ! મોલ નાના અને એ મોટું ! ભલભલા

ત્યારે કરશું શું ? ભાગ 1 પ્રવર્તમાન ખેતી એટલે શું ? Read More »

મરચીની દવાઓ : મરચી માટે સલ્ફરમિલના ફુગનાશકોની યાદી

મરચીના પાક માટે સલ્ફરમિલ કંપનીના ફુગનાશકોની યાદી જાણવા વાંચો.

મરચીની દવાઓ : મરચી માટે સલ્ફરમિલના ફુગનાશકોની યાદી Read More »

કૃષિ જ્ઞાન : જૈવિક ખેતી પદ્ધતિ વડે પાક સંરક્ષણ

વાવણી પછી આવતા ફૂગના રોગો નું નિયંત્રણ કરવા કઈ દવા છાંટવી ? મરચીના પાકમાં સફેદફૂગ આવે અથવા કપાસમાં મોલો નો ઉપદ્રવ હોય તો શું શું પગલાં લેવા તે વિષે વાંચો.

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan
📙 – ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
✳️ – વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krushi

કૃષિ જ્ઞાન : જૈવિક ખેતી પદ્ધતિ વડે પાક સંરક્ષણ Read More »

કંપની ન્યુઝ : સુમિલ કેમિકલની નવી પ્રોડક્ટ- બ્લેક બેલ્ટ અને ગુજરાત ઇન્સેક્ટીસાઈડ લી .

સુમિલ કંપની એક આધુનિક ટેક્નોલોજીથી બનેલ એક એવી દવા જે દ્રાય કેપ ટેક્નોલાજી (કેપ્સુલ ) સ્વરૂપથી બનેલ છે. જે પાકમાં આવતી બધી જ પ્રકારની ઈયળ માટે અસરકારક દવા છે.

કંપની ન્યુઝ : સુમિલ કેમિકલની નવી પ્રોડક્ટ- બ્લેક બેલ્ટ અને ગુજરાત ઇન્સેક્ટીસાઈડ લી . Read More »

ટોલ્ફેનપાયરાડ એ પાયરાઝોલ જુથમાં સમાવેશ થતું અગત્યનું કીટનાશક છે.

મોલો, તડતડીયા, સફેદ માખી અને થ્રિપ્સ તથા રીંગણમાં આવતી સફેદ માખીનાં નિયંત્રણ માટે એ સૌ પ્રથમ ૧૯૯૧માં મિત્સુબીસી કેમિકલ કોર્પોરેશન દ્વારા તૈયાર કરવામાં આવેલ. ટોલ્ફેનપાયરાડ એ પાયરાઝોલ જુથમાં સમાવેશ થતું અગત્યનું કીટનાશક છે. આ કીટનાશક કીફન, ટોરાક વગેરે જેવા અલગ અલગ વ્યાપારી (બજારું) નામે મળે છે. આપણે ત્યાં આ કીટનાશક પીઆઇ નામની કંપની બનાવે છે,

ટોલ્ફેનપાયરાડ એ પાયરાઝોલ જુથમાં સમાવેશ થતું અગત્યનું કીટનાશક છે. Read More »