ગુલાબી ઈયળને શેનો ડર લાગે છે ?
ગયા અઠવાડિયાની ગુલાબીની ચોખ્ખી વાતું સાંભળીને આપણા વાચક મિત્રોને જાગતા કરી દીધા પણ વાત વાતમાં ગુલાબી ઈયળે તેને શેનો ડર લાગે છે તે આપણને બધુ કહી દીધું એટલે આપણા જેવા પ્રગતિશીલ ખેડૂતોને બધી ખબર પડી ગઈ કે ગુલાબીનું સચોટ નિયંત્રણ કેમ કરવું ? ગુલાબીની દુખતી રગ આપંણેને પકડાઈ ગઈ હવે તમારી જમીનની ફળદ્રૃપતા, તમારા ચાસ, […]
ગુલાબી ઈયળને શેનો ડર લાગે છે ? Read More »






