દવા

ઇઝરાયલની ઉત્તમ ખેતી : ફળમાખી માટે ઇઝરાયલની ઉત્તમ શોધ – બાયોફીડ

સામાન્ય રીતે ફળમાખી જેવી જીવાતોનું નિયંત્રણ કરવા માટે મીથાઇલ યુજીનોલ ટ્રેપ, ફેરોમોન ટ્રેપ,ક્યુંલ્યુંર, લાઇટ ટ્રેપ, તુલસી, પીળા ફુલો વિગેરે જેવી કાં’તો આકર્ષણથી અથવા દુર ભગાડનાર (Repellent)કેમીકલ સીવાયની પ્રચલીત પધ્ધતિઓ અખત્યાર કરવામાં આવે છે. પરંતુ આ બધી પધ્ધતિઓમાં ઘણી બધી મર્યાદાઓ રહેલી છે. આવા વખતે દવા છાંટવાની સામાન્ય પધ્ધતિઓથી અલગ Slow Fluid Release (SFR) સીસ્ટમ કે […]

ઇઝરાયલની ઉત્તમ ખેતી : ફળમાખી માટે ઇઝરાયલની ઉત્તમ શોધ – બાયોફીડ Read More »

મગફળીની કાળી ફૂગનું વહેલું નિયંત્રણ કરવું જરૂરી હતું.

મગફળીમાં આવતી કાળી ફુગ એટલે એસ્પરજીલસ નાઇઝર જેને ખેડૂતો ઉગસૂક ના રોગથી ઓળખે છે.રોગ નું નામ કોલર રોટ છે તે તેના નામ મુજબ મગફળીના છોડના થડ અને મૂળ ના વચ્ચેના ભાગે એટલેકે જમીનની સપાટી ને થડ અડતું હોય તે જગ્યા એ ચેપ લગાડીને છોડ ને સુકવી નાખે છે..આ રોગ 70 ટકા બીજ જન્ય અને 30

મગફળીની કાળી ફૂગનું વહેલું નિયંત્રણ કરવું જરૂરી હતું. Read More »

ગુલાબી ઈયળ નું આવેદનપત્ર

કપાસ ઉગાડતા ખેડૂતોને ગુલાબી ઈયળનું ખુલ્લુ આવેદન પત્ર ગુલાબી ઈયળના અટહાસ્ય સાથે કપાસ ઉગાડતા ખેડૂતોને ખુલ્લી ચેતવણી અમે ગુલાબી ઈયળ માત્ર કપાસના પાકમાં આવતી અડધા ઈંચની સાવ નાનકડી ઈયળ છીએ જે સાવ નાનકડી હોય છે ત્યારે ભુખરા રંગના માથાવાળી એકદમ ટચુકડી હોય છે. મોટી થતા થતા ખાલી અડધા ઈંચની થાય છે. પુખ્ત બનતા તેના ઉપર

ગુલાબી ઈયળ નું આવેદનપત્ર Read More »

મરચીમાં આવતો રોગ ફાયટોપ્થોરા બ્લાઈટ

મરચીની ખેતી પાળા ઉપર એટલે કે રેઈઝબેડ ઉપર ન થાય તો મરચીમાં આવતા રોગો વધે છે. મરચીમાં ૧૪ પ્રકારની ફૂગ, ૧૬ પ્રકારના વાયરસ, પાંચ પ્રકારના બેક્ટેરિયા, એક નીમેટોડ અને ૬ પ્રકારની જીવાતોનો ઉપદ્રવ રહે છે. મરચીમાં આ રોગથી ખુબ મોટું નુકશાન થાય છે. ડમ્પિંગ ઓફ સિવાય ફાયટોપ્થોરાથી પણ ખુબ મોટું નુકશાન થાય છે ૧. ડમ્પિંગ

મરચીમાં આવતો રોગ ફાયટોપ્થોરા બ્લાઈટ Read More »

ઇન્ફોર્મેશન ઇસ પાવર

આ સૂત્ર ગુજરાત ના હજારો ખેડૂતોમાં કૃષિ વિજ્ઞાન માસિક દ્વારા વર્ષોથી પ્રચલિત કરવામાં આવ્યું છે. માહિતી હોય તો પ્રગતી નિશ્ચિત છે. આજ સુધી આપણી પાસે ખેતીનું સીમિત જ્ઞાન હતું તેથી વચેટિયાઓ દ્વારા ખેડૂતનું શોષણ થતું હતું. જ્ઞાન વગર ધંધો હોય કે ખેતી બધું જ પાછળ રહે છે. ખેતીમાં પણ વિજ્ઞાનનો યુગ આવી ગયો છે મોબાઈલ

ઇન્ફોર્મેશન ઇસ પાવર Read More »

અજીત સીડ્સ

જંતુનાશકોની ખરીદી અને વપરાશ માટે કાળજી

ખેતી પાકોમાં નુકશાન કરતી જાતોમાં નિયંત્રણ માટે વિવિધ પધ્ધતિઓનો વિકાસ કરવામાં આવેલ છે. જંતુનાશકો રાસાયણિક પદાથો છે અને ઝેરી પણ છે. જો તેના વપરાશમાં બેદરકારી રાખવામાં આવે તો ઘણીવાર જાનહાની થાય. છંટકાવનું કામ ચાલુ હોય ત્યારે અને છટકાવ બાદ કેટલીક કાળજી લેવામાં આવે તો દવાની ઝેરી અસરથી બચી શકાય છે. વધુ વાંચવા માટે આપેલ ઈમેજ

જંતુનાશકોની ખરીદી અને વપરાશ માટે કાળજી Read More »

પાક સંરક્ષણ : પાક સંરક્ષણમાં દાણાદાર કીટનાશકો

પ્રયોગ

કાબરી અને લીલી ઇયળને ભગાડે કુવાડીયો, ધતુરો અને સીતાફળ ! આજે પાક સરક્ષણમાં ખેડૂતોના ખેતી ખર્ચ ઘણો વધી રહ્યો છે. બજારમાં મળતી રાસાયણિક દવાઓથી થાકીને કેટલાય ખેડૂતો પોતાની કોઠાસૂઝથી ઘરગથ્થુ ઉપચારો કરતા હોય છે. પશુ કૃમિના ઉપચાર માટે હઠીલા ચુસીયાથી છુટકારો પાકમાં ચુસીયા જીવાતનું નિયત્રણ સમયસર કરવામાં ન આવે તો માંથી અસર પડે છે. બુલેટસાંતી

પ્રયોગ Read More »