નિંદામણ

ગાજરઘાસ (Parthenium hysterophorus) નિંદણ

ગાજરઘાસ (Parthenium hysterophorus) નિંદણ

ગાજરઘાસ વર્ષાયુ, પ્રકાશ અને તાપમાન અસંવેદનશીલ, દ્વિદળી નીંદણ છે. તેનું પ્રસર્જન મુખ્યત્વે બીજથી થાય છે. એક છોડમાં ૫,૦૦૦ થી ૧૦,000 બીજ પેદા થાય છે. આ સિવાય જ્યારે માતૃછોડથી. પ્રકાંડ કપાઈ જાય ત્યારે તેની મુકુટકલિકામાંથી નવો છોડ ફૂટે છે. ચોમાસામાં ઊગે છે અને શિયાળામાં પણ વૃદ્ધિ ચાલુ રહે છે. ઉનાળામાં વૃદ્ધિ ગંઠાઈ જાય છે. આ નીંદણનો […]

ગાજરઘાસ (Parthenium hysterophorus) નિંદણ Read More »

નોળી (Convolvulus arvensis) નિંદણ

નોળી (Convolvulus arvensis) નિંદણ

છેલ્લાં થોડા વર્ષોથી આપણાં વિસ્તારમાં નાળી અથવા નોળીનો પ્રશ્ન વિકટ બનતો જાય છે. નોળીએ બહુવર્ષાયુ, ઊંડા મૂળ ધરાવતું, વેલાવાળું, દ્વિદળી નીંદણ છે. જમીનમાં તેના મૂળ ૩ મીટર ઊંડાઈ સુધી જઈ શકે છે. બારમાસી છોડ છે, જો કે દુષ્કાળની પરિસ્થિતિમાં સુષુપ્ત અવસ્થામાં રહે છે. તેનું પ્રસર્જના મુખ્યત્વે મૂળ તેમજ બીજ દ્વારા થાય છે. બીજ ખૂબ જ

નોળી (Convolvulus arvensis) નિંદણ Read More »

નીંદણ : ચીઢો (છયા) (Cyperus rotundus)

ચીઢો નીંદણને છૈયા કહે છે, તેનું અંગ્રેજી નામ નટસેજ (nutsedge) છે. ચીઢાની અનેક પ્રજાતિઓ છે, તે પૈકી આપણાં વિસ્તારમાં સાયપ્રસ રોટડસ (Cyperus rotundus) નામની પ્રજાતિ જોવા મળે છે, જે ગુલાબી ચીઢો (yellow nutsedge) તરીકે પણ ઓળખાય છે. ચીઢો બહુવર્ષાયુ, ઊંડા મૂળ ધરાવતું, એકદળી નીંદણ છે. બધી જ જગ્યાએ, બધા જ પાકોમાં અને બધી જ ઋતુઓમાં

નીંદણ : ચીઢો (છયા) (Cyperus rotundus) Read More »

ધરો (ધોકડ) (Cynodon dactylon)

ધરો બહુવર્ષાયુ, છીછરા મૂળ ધરાવતું, એકદળી નીંદણ છે. બધી જ જગ્યાએ, બધા જ પાકોમાં થાય છે. ખાસ કરીને ગરમ અને ભેજયુક્ત પરિસ્થિતિમાં વધુ જુસ્સાદાર વૃદ્ધિ થાય છે. વિવિધ પ્રકારની જમીનમાં થાય છે, કાળી, ચીકણી, ફળદ્રુપ અને ભેજવાળી જમીન વધુ માફક આવે છે. તેનું પ્રસર્જન અને ફ્લાવો મુખ્યત્વે મૂળગાંઠ તથા કટકા દ્વારા થાય છે. તેમાં બીજ

ધરો (ધોકડ) (Cynodon dactylon) Read More »

ખુબ જ જાણીતું નિંદામણનાશક – ટરગા સુપર

પાક ઉત્પાદનના ઘટાડા માટે જવાબદાર વિવિધ જૈવિક પરિબળો પૈકી નિંદણ એક ખૂબ જ અગત્યનું પરિબળ ગણાય છે. પાકમાં જોવા મળતાં રોગ અને જીવાત દ્વારા થતું નુકશાના ખેડુત સ્પષ્ટ રીતે જોઈ શકે છે. જયારે નિંદણ દ્વારા થતું નુકશાન કે તેનાથી પાક ઉત્પાદન થતો ઘટાડો પ્રત્યક્ષ જોઈ શકાતો ન હોવાથી ખેડૂતો તેના પ્રત્યે ખાસ ધ્યાન આપતા નથી.

ખુબ જ જાણીતું નિંદામણનાશક – ટરગા સુપર Read More »

નિંદામણ નિયંત્રણ વિશેષાંક. જુન ૨૦૧૯

નિંદામણ નિયંત્રણ વિશેષાંક. જુન ૨૦૧૯

ખેડૂતોને ખુબ જ ઉપયોગી એવો નિંદામણ નિયંત્રણ વિશેષાંક પ્રસિદ્ધ થઇ ચુક્યો છે. જો તમારું લવાજમ પૂરું થઇ ગયું હોય તો આજે તમારું લવાજમ રીન્યુ કરાવી લેશો. કેમકે કૃષિ વિજ્ઞાનમાં હવેના જુન , જુલાઈ, ઓગસ્ટ મહિનાના અંક પાક સંરક્ષણ વિશેષાંક પ્રસિદ્ધ થવાના છે લવાજમ ભરવાની વધુ માહિતી માટે ફોન કરો. ૯૮૨૫૨૨૯૯૬૬

નિંદામણ નિયંત્રણ વિશેષાંક. જુન ૨૦૧૯ Read More »