નીમેટોડ

કૃમિ – નીમેટોડનું જીવનક્રમ શું છે ? શું તમે જાણો છો ?

આજે દાડમની પણ વાત કરવી છે. દાડમની ખેતી બધાએ અપનાવી પરંતુ દાડમની ખેતીમાં કૃમિ મોટો શત્રુ સાબીત થઈ રહ્યો છે. આ કૃમિ ને અંગ્રેજીમાં નેમેટોડ કહે છે. દાડમનો છોડ ૪ થી પ વર્ષનો થાય પછી કૃમિનું નુકશાન જોવા મળે છે. આ કૃમિ જમીનમાં શુક્ષ્મ નરી આંખે દેખાતી નથી. તેનું જીવનક્રમ ફરીવાર જાણીએ તો ખબર પડે […]

કૃમિ – નીમેટોડનું જીવનક્રમ શું છે ? શું તમે જાણો છો ? Read More »

મરચીમાં ૧૪ પ્રકારની ફુગ, ૧૬ પ્રકારના વાયરસ, નીમેટોડ, ૫ પ્રકારના બેકટેરીયા અને ૬ પ્રકારના કીટકો લાગે છે,

હવે ટેકનોલોજી બદલાઈ છે રોગકારક જાણવા માટે અદ્યતન સાધનો જેવા કે મલ્ટીપલ પીસીઆર અને કેમીકલ અને માઈક્રોસ્કોપ- શુક્ષ્મ દર્શક યંત્ર આવ્યા છે અને તે કઈ દવાથી નિયંત્રણમાં આવશે તેનું પરિક્ષણ પણ લેબમાં થઈ શકે છે પરંતું હજુ ભારતમાં આવી પેથોલોજીકલ લેબો ખેડૂતો માટે બનવા જઈ રહી છે લેબનો રીપોર્ટ રહે છે કે મરચીનો ફકત એક

મરચીમાં ૧૪ પ્રકારની ફુગ, ૧૬ પ્રકારના વાયરસ, નીમેટોડ, ૫ પ્રકારના બેકટેરીયા અને ૬ પ્રકારના કીટકો લાગે છે, Read More »

ખેતી પાકોમાં કૃમિથી જીવાત નિયંત્રણ

આજના ઝડપી યુગમાં મોટાભાગના માણસો માનતા હોય છે કે, ફકત રાસાયણિક જંતુનાશક દવાથી જ જીવાતોનું ઝડપી અને સફળ નિયંત્રણ થઇ શકે છે. પરંતુ વાસ્તવમાં હકીક્ત તદન જુદી છે. જૈવિક નિયંત્રણ ભલે ધીમી ઝડપે થાય પણ તે લાંબૂ ગાળે સજ્જ થઈ શકે છે. ઇ.સ. ૧૯૩૨માં કેનેડામાં જૈવિક નિયંત્રણ માટેની ભરાયેલી કોન્સમાં કહેવાયુ કે કુદરતમાં ઉપલબ્ધ અને

ખેતી પાકોમાં કૃમિથી જીવાત નિયંત્રણ Read More »

મરચીમાં આવતો રોગ ફાયટોપ્થોરા બ્લાઈટ

મરચીની ખેતી પાળા ઉપર એટલે કે રેઈઝબેડ ઉપર ન થાય તો મરચીમાં આવતા રોગો વધે છે. મરચીમાં ૧૪ પ્રકારની ફૂગ, ૧૬ પ્રકારના વાયરસ, પાંચ પ્રકારના બેક્ટેરિયા, એક નીમેટોડ અને ૬ પ્રકારની જીવાતોનો ઉપદ્રવ રહે છે. મરચીમાં આ રોગથી ખુબ મોટું નુકશાન થાય છે. ડમ્પિંગ ઓફ સિવાય ફાયટોપ્થોરાથી પણ ખુબ મોટું નુકશાન થાય છે ૧. ડમ્પિંગ

મરચીમાં આવતો રોગ ફાયટોપ્થોરા બ્લાઈટ Read More »

મરચીની ખેતીમાં ડમ્પિંગ ઓફ

મરચીની ખેતી પાળા ઉપર એટલે કે રેઈઝબેડ ઉપર ન થાય તો મરચીમાં આવતા રોગો વધે છે. મરચીમાં ૧૪ પ્રકારની ફૂગ, ૧૬ પ્રકારના વાયરસ, પાંચ પ્રકારના બેક્ટેરિયા, એક નીમેટોડ અને ૬ પ્રકારની જીવાતોનો ઉપદ્રવ રહે છે. મરચીમાં આ રોગથી ખુબ મોટું નુકશાન થાય છે. ડમ્પિંગ ઓફ સિવાય ફાયટોપ્થોરાથી પણ ખુબ મોટું નુકશાન થાય છે તેની વાત

મરચીની ખેતીમાં ડમ્પિંગ ઓફ Read More »

જમીન વગરની ખેતી વિષે જાણો.

વિદેશમાં સોઈલ લેસ ખેતીની શરૂઆત થઈ છે. ઓર્ગેનિક શાકભાજી પકવવા માટે ગ્રીનહાઉસ ખેતીમાં પહેલા જમીન ઉપર ખેતી થતી હતી તેને લીધે જમીન જન્ય નીમેટોડ નો ઉપદ્રવ વધતો હતો અને કોકોપીટ અથવા નાળીયેરના છોતરામાં ખેતી થતી હતી તે કરતા પણ એક ડગલું આગળ હવે છોડને ફકત આધાર આપીને નીચે પેંદા થતા મૂળને સીધો ખોરાક આપીને ખેતી

જમીન વગરની ખેતી વિષે જાણો. Read More »