પાક પોષણ -ખાતર

આપણે ખેતીને પોષણક્ષમ બનાવવા ખેતીને લગતું વાંચન અને નવી ટેકનોલોજી આપણે ફરજીયાત લાવવી પડશે.

ખેતીની આવક બમણી કરવાની વાત છે ત્યારે આપણે ખેતીને પોષણક્ષમ બનાવવા ખેતીને લગતું વાંચન અને નવી ટેકનોલોજી આપણે ફરજીયાત લાવવી પડશે. હજુ તો રોગ-જીવાત અને ખારાશ સામે અને ઓછા પાણી સામે લડવાનું આવવાનું છે એટલે આપણે વિજ્ઞાનની સાથે રહેવાની જરૂર છે. સરકારે પણ સબસીડીથી ઉપર ઉઠીને ખેતી ઉત્પાદન વધારવા માટે વૈજ્ઞાનિકોને નવી ટેકનોલોજી લાવવા આહવાહન […]

આપણે ખેતીને પોષણક્ષમ બનાવવા ખેતીને લગતું વાંચન અને નવી ટેકનોલોજી આપણે ફરજીયાત લાવવી પડશે. Read More »

છોડ માથોડાઢક થઈ જાય ત્યારે છોડમાં નાઈટ્રોજન વધુ પ્રમાણમાં થઈ ગયું છે તે સમજો

છોડનો વિકાસ એકલો સારો નથી તેની વાત પણ નોંધો તમારા કપાસના જેવા ૪ થી સાડાપાંચ ફુટના થાય એટલે તેની મુખ્ય અગ્રકલીકા કાપો જેને ડુંખ કાપવી અથવા નીપીંગ કરવું પણ આપણે કહીએ છીએ, છોડ માથોડાઢક થઈ જાય ત્યારે છોડમાં નાઈટ્રોજન વધુ પ્રમાણમાં થઈ ગયું છે તે સમજો , છોડ વધે ચડી ગયો છે તે વાત ઘ્યાનમાં

છોડ માથોડાઢક થઈ જાય ત્યારે છોડમાં નાઈટ્રોજન વધુ પ્રમાણમાં થઈ ગયું છે તે સમજો Read More »

પાક પોષણ : ફીનોઝેન : યુરોપીયન ટેકનોલોજીના ખાતરો હવે ભારતમાં

પાક પોષણ : ફીનોઝેન : યુરોપીયન ટેકનોલોજીના ખાતરો હવે ભારતમાં

ફીનોઝેન ખેડૂતોની સમૃદ્ધિમાં વધારો કરી આર્થિક અને ટકાઉ કૃષિને ટેકો આપવાના ઉદ્દેશથી શરુ કરવામાં આવ્યું છે. ફીનોઝેન ઉચ્ચતમ યુરોપીયન ટેકનોલોજી દ્વારા તૈયાર થયેલ ઉત્કૃષ્ટ પાણીમાં દ્રાવ્ય થતા વિશિષ્ટ આયાત કરેલા ખતરો દ્વારા તમારા પાકની ફર્ટીગેશનની જરૂરીયાત પૂર્ણ કરશે અને તમારું ઉત્પાદન વધારશે. ચીલેટેડ શુક્ષ્મ તત્વો યુક્ત આ ખાતરો ગુજરાતની ખેતીમાં નવી ક્રાંતિ લાવશે. આપ પણ

પાક પોષણ : ફીનોઝેન : યુરોપીયન ટેકનોલોજીના ખાતરો હવે ભારતમાં Read More »

એરીસના ફર્ટીગેશનથી મરચીનું મબલક ઉત્પાદન

એરીસના ફર્ટીગેશનથી મરચીનું મબલક ઉત્પાદન

મરચીની ખેતી કરતા ખેડૂતો માટે એરીસ એગ્રો લીમીટેડ મુંબઈનો એક સંદેશ ખુબ ઉપયોગી થાય તેવો છે તેથી મરચીની ખેતી કરી હોય તેમણે આ ખેડૂતનો અભિપ્રાય ખાસ સમજવો

એરીસના ફર્ટીગેશનથી મરચીનું મબલક ઉત્પાદન Read More »

મરચીના પાકમાં ખાતર વ્યવસ્થાપન – ચાલો ઉત્પાદન વધારીએ.

મરચીના પાકમાં ખાતર વ્યવસ્થાપન – ચાલો ઉત્પાદન વધારીએ.

જેનો પી.એચ. આંક ૬.૫ થી ૭.૫ ની વચ્ચે અને ટી.ડી.એસ. ૧૨૦૦ થી નીચે હોય અને કાર્બનિક પદાર્થ થી ભરપૂર હોય તેવી જમીન વધારે માફક આવે છે. આવી જમીનમાં મરચીના પાકને કૃષિ વિજ્ઞાન આપણને કહે છે તેમ પાળા કરીને વાવેતર કરવામાં આવે તો ઉત્પાદન ખુબ જ સારું મળે છે.

મરચીના પાકમાં ખાતર વ્યવસ્થાપન – ચાલો ઉત્પાદન વધારીએ. Read More »