કૃષિ મશીનરી : પાવર ફેન્સ શું છે અને તે કઈ રીતે કામ કરે છે ?
પાવર ફેન્સએ ન્યુઝીલેન્ડ વિશ્વ વિખ્યાત ગૈલધર કંપનીની રજીસ્ટ્રર બ્રાન્ડ છે. જે એક પ્રકારની સક્રિય આડશ (વાડ) છે. રખડતું, પાલતું કે જંગલી પ્રાણીઓને દુઃખદ પણ સલામત શોક આપતી આ ફેન્સ ખેતીવાડી, ફેકટરીના રક્ષણ માટે વપરાય છે. પાવર ફેન્સએ વાયરની આડશ ઉપરાંત માનીસક આડશ છે. જેનાથી માનવજાત, જંગલી પ્રાણી, પાલતું પશુંને એક વખત શોક લાગ્યા બાદ તેઓ […]
કૃષિ મશીનરી : પાવર ફેન્સ શું છે અને તે કઈ રીતે કામ કરે છે ? Read More »


