કૃષિ ટેક્નોલોજી :
છોડને આઘાતથી બચાવો ઉપજ વધારો
બાયો ટેક્નોલોજીથી વધશે છોડમાં પ્રકાશ સંસ્લેશણ
હવે ફળો લાંબા સમય સુધી સાચવશે.
છોડને આઘાતથી બચાવો ઉપજ વધારો
બાયો ટેક્નોલોજીથી વધશે છોડમાં પ્રકાશ સંસ્લેશણ
હવે ફળો લાંબા સમય સુધી સાચવશે.
વાકુંબો. પૂર્ણ મૂળ પરજીવી છોડ છે. વાકુંબો મુખ્યત્વે પાકની વૃદ્ધિ પામતા તબક્કા, ક્લ તબક્કા, ફળ તબક્કા અને પાકના બીજા તબક્કાને અસર કરે છે. વાકુંબો દ્વિદળીય વાર્ષિક છોડ છે અને તેની દાંડીનો. રંગ પીળાથી ભુખરો હોય છે, જે પીળા, સફ્ટ અથવા વાદળી ફ્લો ધરાવે છે. પાંદડા ત્રિકોણાકાર ભીંગડા છે અને બંને ડાળી અને પાંદડાઓ હરિતદ્રવ્યની ગેરહાજરી
વાકુંબો (Broom rape, orobanche spp.) પરજીવી નિંદણ Read More »
ફ્રેશ ફ્રુટ અને વેજીટેબલ એટલે કે તાજા ફળો અને શાકભાજીનો વપરાશ વધે અને સાથે સાથે ઉપભોકતાની તંદુરસ્તી પણ વધે તે માટે ફળો ખાવ અને શાકભાજીનો ફ્રેશ સલાડ ખાઈને તાજામાજા રહો તેવી ઝુંબેશ વિશ્વના અનેક દેશોમાં શરૂ થઈ છે. વિદેશની સરકાર દ્વારા પણ આવી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેના લીધે લોકોની તંદુરસ્તી સારી બનાવવાની સાથે
માય હેલ્ધી ફેમીલી ઝુંબેશ Read More »
વૈજ્ઞાનીકો આવતા રહેલા વર્ષો માટે ખેત ઉત્પાદન વધે તે માટે બાયો ટેકનોલોજીની મદદ લઈ રહ્યા છે. બાયો ટેકનોલોજીના મીઠા ફળો આપણે કપાસના પાકમાં છેલ્લા ૧૨ વર્ષ સુધી લીધા છે. હવે પછી આવનારા પાકો કંઈક આવા હશે. પાણીની ઓછી જરૂર પડે તેવા દુષ્કાળ પ્રતિકારક પાકો, કરોડો ગરીબ દેશોને ભૂખમરાથી બચાવવા માટે ચોખામાં પણ પ્રોટીન મળે તેવા
હવા માંથી નાઈટ્રોજન મેળવતા પાકો Read More »
અમેરીકા જેવા દેશોમાં હમણાં સાયટ્રસ પાકો એટલે કે સંતરા, મોસંબી, લીંબુ પકવતા ખેડૂતો અને સરકાર એક નાનકડી જીવાત સામે રીતસર યુદ્ધના ધોરણે લડી રહ્યા હતા આ જીવાતનું નામ છે Asian Citrus psyllid (ACP) આ જીવાત સંતરા, લીંબુ વર્ગના પાકના ફળોને નુકશાન કરતા એલએલબી વાયરસને ફેલાવે છે. આ વાઈરસને લીધે ફળો લીલાને લીલા જ રહે છે
સાયલા – નાની જીવાત મોટું નુકશાન Read More »
જૈવિક નિયંત્રણમાં ઉપયોગી ફૂગ મિત્રો આપણી ખેતી હવે આપણે આપણા કુટુંબના પોષણને અવગણીને કરી રહ્યા હોઈએ તેવું તમને નથી લાગતું? કેમ આપણે ખેતી કરીએ ત્યારે હવે માર્કેટ અને ભાવને જોઈએ છીએ અને કોઈ કોઈ તો બાજુ વાળો જે કરે છે તે પ્રમાણે કરે છે. આપણે આપણા કુટુંબની જરૂરીયાતોને પણ ભુલી જઈએ છીએ. દા.ત. આપણે એમ
જાતે પકવો જાતે ખાવ Read More »
ખરે, ઉનાળે લીંબુ પાકે તો રૂપીયા મળે બાર મહિનામાં આંબે કેરી એક જ વાર આવે. આમળા વરસમાં એક જ વાર આવે, બોર, ગુંદા, ખલેલા એક જ વાર લટકે પણ લીંબુ, દાડમ અને જામફળની ખબર છે ? આ ત્રણેય ઉતમ ફળઝાડોનું એક અપલખણ કે વરસમાં બીજા બધા ફળ ઝાડવાની જેમ એક વાર ફૂલ ખીલવી ફળો આપવા
ખરે, ઉનાળે લીંબુ પાકે તો રૂપીયા મળે Read More »