ફળ

રોગ : મગફળીના આગોતરાં પાનનાં ટપકાંના રોગ નિયંત્રણ કેમ કરવું.

રોગની શરૂઆત થાય ત્યારે કાર્બેન્ડાઝીમ ૫૦ વેપા 8 ગ્રામ અથવા મેન્કોઝેબ ૭૫ વેપા 40 ગ્રામ અથવા ક્લોરોથેલોનીલ ૭૫ વેપા 40 ગ્રામ અથવા હેક્ઝાકોનાઝોલ ૫ ઇસી 8 મીલિ અથવા ટેબૂકોનાઝોલ ૨૫ ઇસી 15 મી.લિ. 15 લિટર પાણીમાં ભેળવી જરૂરિયાત મુજબ છંટકાવ કરવા

રોગ : મગફળીના આગોતરાં પાનનાં ટપકાંના રોગ નિયંત્રણ કેમ કરવું. Read More »

જીવાત : મગફળીના પાકમાં આવતા કાતરા

હેકટર દીઠ એક પ્રકાશ પિંજરનો ઉપયોગ કરી ફૂદીઓને આકર્ષી નાશ કરવો. લીંબોળીની મીંજનો ભૂકો અથવા લીમડાના પાન ૫૦૦ ગ્રામ (૫% અર્ક) ૧૦ લિટર પાણીમાં ભેળવી પાક પર છાંટવાથી કાતરા પાકને નુકસાન કરતા નથી. કાતરાનો વધુ ઉપદ્રવ જણાય ત્યારે થાયોડીકાર્બ ૭૫ વેપા, 30 ગ્રામ અથવા ઈન્ડોક્ષાકાર્બ ૧૫.૮ ઈસી 15 મીલિ અથવા એમામેક્ટિન બેન્ઝોએટ ૫ એસજી 8

જીવાત : મગફળીના પાકમાં આવતા કાતરા Read More »

પોષક તત્વો : કેરીમાં ફિનોલિક એસિડ પોષક તત્વો

કેરીના પલ્પમાં વિવિધ પ્રકારના ફિનોલિક એસિડ હોય છે, જે પોષણ રાબંધિત ગુણધર્મો ધરાવે છે. એલાજિક એસિડ, કેરીમાં જોવા મળતું અગત્યનું ફિનોલિક એસિડ છે, જે સ્થૂળતા અને સ્થૂળતા સંબંધિત સ્વાસ્થ્ય સમસ્યાઓ જેમ કે એથરોસ્કોરોસિસ, ટાઇપ-૨ ડાયાબિટીસ અને નોન-આલ્કોહોલિક ફેટી લીવર જેવા રોગને દૂર કરવામાં ખૂબ અસરકારક છે. તે ઉત્તમ એન્ટી ઓકિસડન્ટ, એન્ટી કાર્સિનોજેનિક, એન્ટી મ્યુટેજેનિક અને

પોષક તત્વો : કેરીમાં ફિનોલિક એસિડ પોષક તત્વો Read More »

અતિ ઘનિષ્ટ કેરીના વાવેતર માટે કઈ કલમોની પસંદગી કરવી

આંબામાં ભેટ કલમ, ચીપ કલમ અને ગોટલા (એપીકોટાઈલ) કલમ પદ્ધતિ પ્રચલિત છે. પરંતુ જ્યારે આપણે અતિ ઘનિષ્ટ વાવેતર પદ્ધતિ અપનાવતા હોઈએ ત્યારે કલમને રોપ્યા પછી તરત ઝાડની કેળવણી કરવાની હોય છે. જે ભેટ કલમમાં કરવું અશક્ય છે. જેથી આપણે ચીપ કલમ અથવા ગોટલા કલમનો ઉપયોગ કરવો. કિંમતની દૃષ્ટિએ પણ આપણે ભેટ કલમ કરતાં સસ્તી પડે,

અતિ ઘનિષ્ટ કેરીના વાવેતર માટે કઈ કલમોની પસંદગી કરવી Read More »

ફળ : કેરીમાં એસ્કોર્બિક એસિડ પ્રાઈવ પોષક તત્વો

એસ્કોર્બિક એસિડ (વિટામિન સી) એન્ટી ઓક્સિડન્ટ તરીકે કાર્ય કરે છે, જે ઓક્સિડેટીવ તણાવ-પ્રેરિત સ્વાસ્થ્ય બિમારીઓ સામે રક્ષણ આપે છે. વધુમાં, તે સ્કર્વીને રોકવામાં મદદ કરે છે, રોગપ્રતિકારક શક્તિને વધારે છે અને રૂઝ આવવામાં મદદ કરે છે. કેરીના ફળો એસ્કોર્બિક એસિડનો ઉત્તમ સ્ત્રોત છે. ભારતીય કેરી જાત ‘લંગડા’ અને ‘મલ્લિકા’ વિટામિન સી થી (૨૫૦ મિલિગ્રામ/૧૦૦ ગ્રામ

ફળ : કેરીમાં એસ્કોર્બિક એસિડ પ્રાઈવ પોષક તત્વો Read More »

અંબામાં રૂટ સ્ટોક

કલમો વિકાસ ઠીંગણો રાખવામાં રૂટ સ્ટોક (રોપ)નો ફાળો ખૂબ જ મહત્ત્વનો છે. જો રૂટ સ્ટોકનો વિકાસઠીંગણો હશે અને એવા રોપ પર બાંધવામાં આવેલ કલમનો વિકાસ વધુ હશે તો પણ એ કલમ ઘનિષ્ટ વાવેતરમાં ધીમો વિકાસ કરશે. કોઈ રૂટ સ્ટોક (રોપ) ક્ષાર સામે પ્રતિકાર શક્તિ ધરાવતો હોય અને તેના પર આપણી પસંદગીની કલમો બાંધવામાં આવે તો

અંબામાં રૂટ સ્ટોક Read More »

ટુકા અંતરે આંબાની ખેતી

બાગાયત : ટુકા અંતરે આંબાની ખેતી

વધુ અંતરે વાવવાના કારણે ઝાડનું કદ મોટું થાય છે અને કેરી તોડવી, રોગ-જીવાતના ઉપદ્રવની દેખરેખ અને તેનું નિયંત્રણ વગેરે દરેક ખેતીકાર્યો મુશ્કેલ બને છે. વળી શહેરીકરણ, જમીનના વિભાજન અને ઉદ્યોગોને કારણે ખેતીને લાયક ફળદ્રુપ જમીન દિવસેને દિવસે ઘટતી જ જાય છે. એવા સંજોગોમાં આંબામાં ઘનિષ્ટ/અતિ ઘનિષ્ટ વાવેતર પદ્ધતિથી કલમોની રોપણી દ્વારા નવી વાડીઓ બનાવી એકમ

બાગાયત : ટુકા અંતરે આંબાની ખેતી Read More »

ફળ : કેરી એક ઉત્તમ ફળ

કેરી ફળ પાકોનો રાજા એટલે કેરી, તમામ ભાષાઓની માતા સંસ્કૃતમાં કેરીને આમ્ર તરીકે ઓળખવામાં આવે છે. કેરી વિશ્વના ઉષ્ણ કટિબંધીય અને સમતોશીષ્ણ કટિબંધીય પ્રદેશોમાં સૌથી લોકપ્રિય ફળોમાંનું એક છે. દુનિયામાં આ એક જ એવું ફળ છે, જેને લોકો મણમાં ખરીદતા હોય છે. બજારમાંથી કાચી અને પાકી બંને કેરી ખરીદવામાં આવતી હોય છે. આંબાનો ઉપયોગ મુખ્યત્વે

ફળ : કેરી એક ઉત્તમ ફળ Read More »

ખેડૂત માંથી વેપારી બનવાનું કદમ… ફાર્મ ટુ ફોર્ક.

● ટેકનોલોજી – મોબાઈલ એપ દ્વારા પોતાના ગ્રાહકો સાથે સીધા જોડાઈને વેચવાનો વિચાર કરો, ખેડૂત માંથી વેપારી બનો, સીધા સંપર્ક દ્વારા પોતાની પેદાશ વેચવા માટે આજથી જ શરૂઆત કરો આજે ૧ કિલો આવતી કાલે ૫ કિલો, મહિના પછી એક ટન વર્ષે ૨૦ ટન શાકભાજી ફળો રીટેઈલ ભાવે વેચો, શરૂઆત કરી જુઓ, સફળતા ધીરે ધીરે જરૂર

ખેડૂત માંથી વેપારી બનવાનું કદમ… ફાર્મ ટુ ફોર્ક. Read More »

આજે ખેતીમાં આગળ વધવા રોજ જ્ઞાન વધારવું જરૂરી છે ત્યારે તમારે કૃષિ વિજ્ઞાન માસિકનું લવાજમ ૩૯૯ છે તે ફ્રી વાંચવા ટેલીગ્રામમાં જોડાવું જોઈએ.

કૃષિ વિજ્ઞાન આપે છે દુનિયાની છેલ્લામાં છેલ્લી કૃષિ માહિતી, નવી શોધ, નવા બિયારણો, નવી દવાઓના સફળ પ્રયોગોની વાત, કૃષિ વિજ્ઞાન વાંચીને ખેતીને સમૃદ્ધ બનાવવા આજે જ ટેલીગ્રામ ચેનલ માં જોડાઈ જાવ.

આજે ખેતીમાં આગળ વધવા રોજ જ્ઞાન વધારવું જરૂરી છે ત્યારે તમારે કૃષિ વિજ્ઞાન માસિકનું લવાજમ ૩૯૯ છે તે ફ્રી વાંચવા ટેલીગ્રામમાં જોડાવું જોઈએ. Read More »