ફૂગ

રેસીડ્યુલ ફ્રી ખોરાક, શાકભાજી, ફળો, અનાજની ડિમાન્ડ નીકળી છે.

● આજે દુનિયામાં રેસીડ્યુલ ફ્રી ખોરાક, શાકભાજી, ફળો, અનાજની ડિમાન્ડ નીકળી છે. બધાને રેસીડ્યુલ ફ્રી ખાવા જોઈએ છે એટલે અસંખ્ય ખેડૂતો નીતિમતા જાળવીને પોતાના ખેતરમાં પાક ઉત્પાદન મેળવવા માટે રેસીડ્યુલ ફ્રી જંતુનાશક અને ફૂગનાશક છાંટે છે. ખાતરો પણ પ્રમાણસર અને ક્લોરીન ફ્રી વાપરીને ઓછા ખર્ચે ઉપજ મેળવે છે. અને સીધા જ પોતાના શહેરી ગ્રાહકોને હોમ […]

રેસીડ્યુલ ફ્રી ખોરાક, શાકભાજી, ફળો, અનાજની ડિમાન્ડ નીકળી છે. Read More »

બ્યુવેરીયા બાસિયાના

– બ્યુવેરીયા બાસિયાના : કીટકના નિયંત્રણ માટે બ્યુવેરીયાએ બ્રોડ સ્પેક્ટ્રમ અસર ઘરાવતી ફૂગ છે. તે ઈયળ વર્ગ અને ચૂસિયા વર્ગના કીટકો ઉપર સારી રીતે પરોપજીવીકરણ કરે છે. અનુભવ દ્વારા માલૂમ પડ્યું છે કે છોડ કે પાંદડા ઉપર વધારે હલનચલન કરતાં કીટકો ઉપર તે વધારે ફૂગના સંપર્કમાં આવે છે. બ્યુવેરીયા દરેક પ્રકારની ઇયળ, લીલીપોપટી , સફેદમાખી

બ્યુવેરીયા બાસિયાના Read More »

સજીવ ખેતી એટલે શું?

સેન્દ્રિય ખેતી એ પાક ઉત્પાદનની એવી પદ્ધતિ છે કે જેમાં કારખાનામાં ઉત્પાદિત રાસાયણિક ખાતરો , કોટનાશક દવાઓ, ફૂગનાશક દવાઓ અને વૃદ્ધિ નિયંત્રકોનો ઉપયોગ ન કરતાં માત્ર સેન્દ્રિય પદાર્થોનો જ ઉપયોગ ધરાવતી ખેતીને સેન્દ્રિય ખેતી કહેવામાં આવે છે . સેન્દ્રિય ખેતીને સજીવ ખેતી, જૈવિક ખેતી, ફૂદરતી ખેતી, ટકાઉ ખેતી જેવા વિવિધ નામે ઓળખવામાં આવે છે,

સજીવ ખેતી એટલે શું? Read More »

કૃષિ જ્ઞાન : જૈવિક ખેતી પદ્ધતિ વડે પાક સંરક્ષણ

વાવણી પછી આવતા ફૂગના રોગો નું નિયંત્રણ કરવા કઈ દવા છાંટવી ? મરચીના પાકમાં સફેદફૂગ આવે અથવા કપાસમાં મોલો નો ઉપદ્રવ હોય તો શું શું પગલાં લેવા તે વિષે વાંચો.

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan
📙 – ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
✳️ – વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krushi

કૃષિ જ્ઞાન : જૈવિક ખેતી પદ્ધતિ વડે પાક સંરક્ષણ Read More »

તમારા મરચાના પાકના સ્વાસ્થ્યની વાત આવે ત્યારે કોઈ બાંધછોડ નહિ

તમારા મરચાના પાકના સ્વાસ્થ્યની વાત આવે ત્યારે કોઈ બાંધછોડ નહિ

મરચીના પાકને વધારે નફાકારક કેવી રીતે બનાવી શકાય તે ખરેખર ખૂબ જ અગત્યનું છે મરચીના પાકમા ત્રણ મુખ્ય ફૂગથી આવતા રોગ છે તે વિષે વાંચો. પાનના ટપકાનો રોગ, ફળનો સડો, ભૂકીછારો

તમારા મરચાના પાકના સ્વાસ્થ્યની વાત આવે ત્યારે કોઈ બાંધછોડ નહિ Read More »

ખુલ્લા આંખ- કાનને દ્રષ્ટિ હોય ચકોર….તો મળતું રહે નવું નક્કોર !

જીવાતોના નિયંત્રણ માટે વપરાતા કીટનાશકો અને તેના લક્ષણો આધારિત વર્ગીકરણ

આધુનિક ખેતીમાં વધુ ઉપજ મેળવવા માટે પાક સંરક્ષણ એક અનિવાર્ય અંગ ગણાય છે. તે માટે વપરાતા કીટનાશકો અંગેની પ્રાથમિક જાણકારીથી દરેક વ્યકિતએ માહિતગાર થવું જરૂરી છે. કીટકના નિયંત્રણ માટેની અનેક રીતો પૈકી મુખ્ય અને પ્રચલિત રીત એ રાસાયણિક કીટનાશકના ઉપયોગથી કીટ નિયંત્રણ કરવું તે છે. આવા કીટકોને મારવા, ઓછા કરવા કે દૂર રાખવા માટે વપરાતા

જીવાતોના નિયંત્રણ માટે વપરાતા કીટનાશકો અને તેના લક્ષણો આધારિત વર્ગીકરણ Read More »

આગીયો (Striga, striga asiatica) પરજીવી નિંદણ

પરજીવી છોડ એ એવા છોડ છે જે પોતાની પોષણ જરૂરિયાત આંશિક અથવા સંપૂર્ણ રીતે અન્ય જીવંત છોડમાંથી મેળવે છે. તેને પરજીવી નિંદણ કહે છે. અમરવેલ, વાકુંભા, આગિયો તેના ઉદાહરણ છે. જે મુખ્ય પાકમાંથી ખોરાક લઈને જીવે છે અને મુખ્ય પાકને નુકશાન કરે છે. આગિયો વર્ષાયુ તથા અંશતઃ મૂળ પરજીવી નીંદણ છે. તેનું પ્રસર્જન બીજથી થાય

આગીયો (Striga, striga asiatica) પરજીવી નિંદણ Read More »