ફૂલની ખેતી

ફૂલ : ગુલછડીના ફૂલોનો બજારભાવ કેવા હોય છે ?

ગુલછડીના ફૂલ સિંગલ જાતના કટ ફ્લાવર ૧૦ થી ૧૨ ફૂલ દાંડીની જૂડી બનાવી બજારમાં મોકલાય છે, કેળના પાનમાં વિંટાળીને મોકલવાથી ભેજ જળવાય છે, એક જૂડીના રૂપિયા ૬ થી ૧૨ સુધી ભાવે મળે છે, ડબલ જાતની કટ ફ્લાવરનો ભાવ રૂપિયા ૬ થી ૧૮ સુધી મળે છે, ફૂલોને રંગીન (મૂલ્યવર્ધન) કરી (લાલ, પીળા, વાદળી વગેરે) વેચવાથી ભાવ […]

ફૂલ : ગુલછડીના ફૂલોનો બજારભાવ કેવા હોય છે ? Read More »

ફૂલ : ગુલછડીના કંદની માવજત

ફૂલ : ગુલછડીના કંદની માવજત

થાયોયુરિયાના ૪% દ્રાવણમાં કંદને સુસ્પત અવસ્થાનો સમયગાળો તોડી શકાય છે. વાવણી પહેલા કંદને ૩૦ દિવસના સમયગાળા માટે ૧૦૦ સે તાપમાને સ્ટોરેજમાં સંગ્રહી રાખવાથી છોડના વિકાસમાં સુધારો, ફૂલની લાંબી દાંડીમાં વધારો છે. વાવણી પહેલા ફૂગનાશક જેવી કે બાવિસ્ટીન (૦.૨%) જેથી કરી ફૂગથી બગાડ થતા રોકી શકાય છે. જેના માટે કંદને પ્રથમ સારી રીતે સાફ કરવામાં આવે

ફૂલ : ગુલછડીના કંદની માવજત Read More »

ફૂલ : ગુલછડીના ફૂલની દાંડીનું ગ્રેડિંગ

દાંડીની લંબાઈ, ફૂલના ગાળાની લંબાઈ અને ફૂલની ગુણવત્તા પ્રમાણે કરી તેના બંડલ બનાવી (આશરે ૧૦ અથવા ૧૨ દાંડી) નીચેના ભાગો ભીના છાપાના કાગળમાં વીંટાળવા જોઈએ. આ બંડલને પોચા, સફેદ ટિસ્યુ પેપર કે પોલીથીલીનમાં વીંટાળવા જોઈએ. ફૂલવાળો ભાગ ઉપર તરફ રહે તે રીતે બંડલ બનાવી રેલ્વે અથવા રોડ ટ્રાન્સપોર્ટ મારફત બજારમાં મોકલી શકાય છે. છૂટાં ફૂલને

ફૂલ : ગુલછડીના ફૂલની દાંડીનું ગ્રેડિંગ Read More »

ફૂલ : ગુલછડીને કેવું આબોહવા જોઈએ

ગુલછડીના પાકને ગરમ અને ભેજવાળી આબોહવા છોડની વૃદ્ધિ માટે અનુકૂળ આવે છે. મહત્તમ (૪૦૦ સે.) અને ન્યુનતમ (૧૦૦ સે.) તાપમાન કૂલની દાંડીની લંબાઈ, વજન અને ગુણવત્તામાં ઘટાડો કરે છે, યોગ્યતમ તાપમાન ૨૦૦ થી ૩૦૦ સે છે

ફૂલ : ગુલછડીને કેવું આબોહવા જોઈએ Read More »

ફૂલ : ગુલછડીની જાતો

સિંગલ : આ જાતના ફૂલ સફેદ રંગના પાંખડીઓની એક હારવાળા હોય છે. બીજી જાતની સરખામણી ફૂલમાં સુગંધનું પ્રમાણ વિશેષ હોય છે. જેવીકે., મેક્સિકન, કલ્યાણી સિંગલ, શ્રૃંગાર, પ્રજ્વલ, અરકા નિરંતર, રજત રેખા, હૈદરાબાદ સિંગલ, કલકત્તા સિંગલ, ફૂલેરાજાની, કહિકુચી સિંગલ, પુણે સિંગલ.

ફૂલ : ગુલછડીની જાતો Read More »

ફૂલ : ગુલછડી એક સુંદર પુષ્પ

ફૂલ પાકોમાં ગુલછડી અગત્યનો ફૂલ પાક છે. ગુલછડી એ બીજા રજનીગંધા, નીશીગંધા, ટ્યુબરોઝ અથવા ગુલ-એ-શબા જેવા નામોથી પણ ઓળખાય છે. ગુલછડી એ એસ્પેરાગેસી કૂળનું કંદ છોડ છે. જેનું ઉદ્‌ભવસ્થાન મેક્સિકો છે. ગુલછડી આખા વર્ષ દરમિયાન ખીલે છે અને તેના ગુચ ફૂલોવાળી દાંડી સુગંધથી સમૃદ્ઘ છે, કળીઓ તારા આકારની, મીણ જેવી હોય છે અને દાંડી પર

ફૂલ : ગુલછડી એક સુંદર પુષ્પ Read More »