આ બધી પાક જીવાતો હવે કેમ કાબુમાં આવતી નથી ?
આજે બધા વિચારતા થઇ ગયા છે કે આ બધી પાક જીવાતો હવે કેમ કાબુમાં આવતી નથી ? કોઈ દિવસ વિચાર કર્યો કે પહેલા લાંબા વર્ષો પછી કોઈ એક દવા સામે જીવાત પ્રતીકારકતા કેળવતી, હવે તો નવી દવા આવી નહિ ને બીજા વર્ષે તે દવા આઉટઓફ ડેટ થઇ જાય છે. આવું કેમ થતું હશે ? જીવાતો […]
આ બધી પાક જીવાતો હવે કેમ કાબુમાં આવતી નથી ? Read More »




