બરૂ

ખેતરની વાત : મજૂર હવે મળતા નથી, કપાસ વીણવાની મજુરી પણ ખુબ લાગી

પરિણામ જોઈને સાધનો વાપરવા પડશે કારણ કે મજૂર હવે મળતા નથી, કપાસ વીણવાની મજુરી પણ ખુબ લાગી તે આપણને યાદ છે એટલે જ જયારે આપણા ખેત મજુરોના પ્રશ્નો સામે આપણે સામુહિક રીતે સ્વતંત્ર રીતે ખેત ઓજારો વસાવીશું. હવે નાના ટ્રેકટરો, વાઢીને પાથરા કરવાના રીપર, અદ્યતન પ્રકારના સ્પ્રેયર, બે હાર વચ્ચે નિંદામણ કરવાના નાનકડા પાવર ટીલર, […]

ખેતરની વાત : મજૂર હવે મળતા નથી, કપાસ વીણવાની મજુરી પણ ખુબ લાગી Read More »

ડ્રિપના લીધે આપેલા દ્રવ્ય ખાતરોનો છોડ પૂરતો લાભ લઈને તમારા ખર્ચનું જબરૂ વળતર આપશે

ખાતરની વાત ચાલે છે ત્યારે જેમણે ડ્રીપ ઈરીગેશન આ વર્ષે અપનાવ્યું છે તે બધા ને આ બલ્ક ખાતરનો ખર્ચ ઓછો થશે એટલે કે ખાતર ખર્ચમાં ઘણી બચત કરી શકે છે. એટલું જ નહિ ડ્રિપના લીધે આપેલા દ્રવ્ય ખાતરોનો છોડ પૂરતો લાભ લઈને તમારા ખર્ચનું જબરૂ વળતર આપશે કારણ કે ટીપેટીપે પિયત સાથે ખાતર તેના મૂળપ્રદેશમાં

ડ્રિપના લીધે આપેલા દ્રવ્ય ખાતરોનો છોડ પૂરતો લાભ લઈને તમારા ખર્ચનું જબરૂ વળતર આપશે Read More »

બરુ (Sorghum halepense) નીંદણ

બરુ (Sorghum halepense) નીંદણ

બરુ ૨ મીટર ઊંચાઈ ધરાવતું બહુવર્ષાયુ ઘાસ છે. તેનું પ્રસર્જન વાનસ્પતિક જડીયાથી તેમજ બીજથી થાય છે. તેનાં જડીયાં જમીનમાં 3 મીટર ઊંડા જઈ શકે છે, જો કે સામાન્ય રીતે ૩૦-૩૫ સે.મી. ઊંડાઈ ધરાવે છે. શિયાળામાં બરુંના છોડ પર પુષ્કળ પ્રમાણમાં બીજ પાકે છે અને પવન મારફ્ત ફ્લાય છે. ત્યાર બાદ જૂના જડીયાં સુષુપ્ત અવસ્થામાં જાય

બરુ (Sorghum halepense) નીંદણ Read More »