બીટી ટેકનોલોજી
બીટી ટેકનોલોજી ની વાત કરીયે આપણે ત્યાં જિનેટિકલ મોડીફાઇડ કપાસની મંજૂરી મળી ત્યારે કેવા કેવા વિરોધો થયેલા પરંતુ બેસીલસ થુરેજેસીસ નામના જમીનમાં રહેલા સામાન્ય બેક્ટેરિયા એ આપણી કપાસની ખેતીમાં સુવર્ણ યુગ આપ્યો હતો તેવુંજ કંઈક નાઇઝીરિયામાં જી એમ કાવપી એટલે કે ચોળીની ખેતીમાં હવે ઈયળથી બચાવ થશે કારણકે ત્યાં ગયાવર્ષે સફળતા મળી છે એટલે નાઇઝીરીયાના […]





