બેવેરીયા બેસીયાના

ગુલાબી ઈયળની વાતચીત – ૫

ચાલો, જીંડવામાં ગરતા પહેલા ફેરોમોન ટ્રેપથી બચવાનું છે તે ઉપરાંત બીજું કાંઈ ઘ્યાન રાખવાનું બા ? હા ઈ વાત તો હું સાવ ભૂલી ગઈ સીન્થેટીક પાયરેથ્રોઈડ ઉપરાંત બેવેરીયા બેસીયાના નામની ફુગને અને આપણા શરીરને આડવેર છે તેથી જો ખેડૂત વાતાવરણમાં વરસાદી માહોલ અને ભેજ હોય ત્યારે બેવેરીયા છાંટે અને આ ફુગ જો આપણા શરીરને અડી […]

ગુલાબી ઈયળની વાતચીત – ૫ Read More »

ગુલાબી ઈયળ નું આવેદનપત્ર

કપાસ ઉગાડતા ખેડૂતોને ગુલાબી ઈયળનું ખુલ્લુ આવેદન પત્ર ગુલાબી ઈયળના અટહાસ્ય સાથે કપાસ ઉગાડતા ખેડૂતોને ખુલ્લી ચેતવણી અમે ગુલાબી ઈયળ માત્ર કપાસના પાકમાં આવતી અડધા ઈંચની સાવ નાનકડી ઈયળ છીએ જે સાવ નાનકડી હોય છે ત્યારે ભુખરા રંગના માથાવાળી એકદમ ટચુકડી હોય છે. મોટી થતા થતા ખાલી અડધા ઈંચની થાય છે. પુખ્ત બનતા તેના ઉપર

ગુલાબી ઈયળ નું આવેદનપત્ર Read More »