બોર્ડોમિશ્રણ

બોર્ડોપેસ્ટ બનાવવાની રીત

બોર્ડો પેસ્ટ બનાવવા માટે ૧ કિલોગ્રામ મોરથુથુ, ૧ કિલોગ્રામ ચુનો અને ૧૦ લિટર પાણીની જરૂર પડે. આ પ્રમાણ મુજબ જેટલો જથ્થો જોઈએ તેટલો જ ગણીને બનાવી શકાય. ઉપર જણાવેલ રીત મુજબ બનાવવું. આ દ્રાવણમાં પણ ચપ્પુ બોળતા કાટ લાગે છે કે નહીં તે જોવું. જો કાટ લાગે તો બીજો ચુનો ઓગાળી તેમાં ઉમેરવો. ઉપર પ્રમાણે […]

બોર્ડોપેસ્ટ બનાવવાની રીત Read More »

બોર્ડો મિશ્રણ બનાવવાની રીત

જરૂરિયાત : (૧) મોરથુથુ (૨) ફોડેલો ચુનો અને (૩) પ્લાસ્ટીકની ત્રણ ડોલ અથવા માટી કે લાકડાના વાસણ. સામાન્ય રીતે પઃપ૫ઃ૫૦ ના પ્રમાણમાં બોર્ડા મિશ્રણ બનાવવા માટે નીચે મુજબ મોરથુથુ, ચુનો અને પાણી જોઈએ. મોરથુથુ પ કિલોગ્રામ, ચુનો પ કિલોગ્રામ અને પાણી ૫૦૦ લિટર. આનો મતલબ એવો થયો કે ૧%નું દ્રાવણ બનાવવું હોય તો ૧ કિલોગ્રામ

બોર્ડો મિશ્રણ બનાવવાની રીત Read More »

કૃષિ માહિતી : બોર્ડો પેસ્ટ બનાવવાની રીત

બોર્ડો પેસ્ટ બનાવવાની રીત બોર્ડો મિશ્રણ જેવી જ છે. જેમાં લુગદી બનાવવાની હોવાથી બોર્ડો મિશ્રણની બનાવટ કરતાં ઓછા પાણીની જરૂર પડે છે. ૧ ટકાની બોર્ડો પેસ્ટ બનાવવા માટે ૧ કિ.ગ્રા. મોરથુંથું, ૧ કિ.ગ્રા. ચૂનો અને ૧૦ લિટર પાણી જરૂરી છે.

કૃષિ માહિતી : બોર્ડો પેસ્ટ બનાવવાની રીત Read More »

અવરોહ મૃત્યુ – ડાયબેક

આંબા અને લીંબુ જેવા ફળપાકો તથા ગુલાબમાં ફુગથી થતો અવરોહ મૃત્યુનો રોગ જોવા મળે છે. વધુ વાંચવા માટે નીચે આપેલ ઈમેજ જુઓ અથવા કૃષિ વિજ્ઞાન લવાજમ ભરો વાર્ષિક લવાજમ ફક્ત રુ. ૨૫૦/- અથવા અમારું ફેસબુક પેઇઝ લાઈક કરો.

અવરોહ મૃત્યુ – ડાયબેક Read More »