બ્રોકોલી

બ્રોકોલીની કાપણી અને ઉત્પાદન

બ્રોકલીમાં ફેરરોપણીના ૪૦ દિવસ પછી કર્ડ આવવાની શરૂઆત થાય છે. અને ૫૫થી ૬૦ દિવસ પછી તે કાપવા લાયક થઈ જાય છે. જયારે માર્કેટમાં વેચવા યોગ્ય થાય ત્યારે ચપ્પા વડે ૧૦ થી ૧૫ સેમી જેટલું સ્ટેમ રહે તે રીતે કાપવા જોઈએ. કર્ડ ઢીલા પડે એ પહેલા એટલે કે કોમ્પેકટ હોય ત્યારે જ ઉતારી લેવા. ત્યારબાદ તેની […]

બ્રોકોલીની કાપણી અને ઉત્પાદન Read More »

બ્રોકોલી માટે વાવેતર સમય અંતર અને બીજનો દર

બ્રોકલી ઠંડા પ્રદેશનો પાક હોવાથી સપ્ટેમ્બર- ઓકટોબરમાં તેનું ધરુવાડિયું કરવું અને ઓકટોબરના એન્ડમાં અથવા નવેમ્બરની શરૂઆતમાં ફેરરોપણી કરવી. બે છોડ વચ્ચેનું અંતર ૪૫ સેમી. અને બે હાર વચ્ચેનું અંતર પણ ૪૫ સેમી. રાખી વાવેતર કરવું. બ્રોકલી માટે બીજનો દર ૩૦૦ થી ૪૦૦ ગ્રામ પ્રતિ હેક્ટરછે. કિચન ગાર્ડનમાં ગ્રોબેગમાં સારા પોટ મિક્સ સાથે પણ શિયાળામાં વાવી

બ્રોકોલી માટે વાવેતર સમય અંતર અને બીજનો દર Read More »

બ્રોકોલી માટે જમીનની તૈયારી

જમીનની ઊંડી ખેડ કરી જમીનને ૧૫ થી ૨૦ દિવસ સુધી તપવા દેવી. ત્યારબાદ સારું કોહવાયેલુ છાણિયું ખાતર ૨૦ ટન પ્રતિ હેક્ટર ઉમેરવું. બ્રોકલીનું વાવેતર ધરુની ફેરરોપણી દ્વારા કરવામાં આવે છે. ધરું તૈયાર કરવા માટે ગાદી કયારા બનાવવામાં આવે છે. બીજના વાવેતર બાદ કયારાને પ્લાસ્ટિક વડે ઢાંકી દેવું જેથી બીજનો ઉગાવો ઝડપથી અને સારી રીતે થાય.

બ્રોકોલી માટે જમીનની તૈયારી Read More »

બ્રોકોલીની ખેતી માટે હવામાનની જરૂરિયાત 

બ્રોકોલી એ શિયાળુ અને એક વર્ષાયું પાક છે. તેના બીજના ઉગવા માટે નીચા તાપમાનની જરૂર રહે છે. જો તાપમાન વધુ હશે તો બીજનો ઉગાવો સારો નહીં થાય. બ્રોકોલી એ શીતકટિબંધનો પાક હોવાથી ઓપન ફિલ્ડમાં ફકત શિયાળામા જ લઈ શકાય છે. ૨૦ . થી ૨૫°C તાપમાનમાં બ્રોકોલીનો વિકાસ ઝડપી અને સારો થાય છે.આપણે ત્યાં ખુલા ખેતરમાં

બ્રોકોલીની ખેતી માટે હવામાનની જરૂરિયાત  Read More »

બ્રોકોલી ખાવ તો ફાયદો અનેક 

બ્રોકલી એ ફુલાવર ના કુળનું શાકભાજી છે. બ્રોકલી એ શરીરને આવશ્યક ક્ષારો અને વિટામિન્સનો ઉત્તમ સ્ત્રોત છે. બ્રોકોલીમાં સલ્ફર તથા વિટામિન સી સારા એવા પ્રમાણમાં હોય છે જે શરીરમાંથી ખરાબ દ્રવ્યો દૂર કરે છે, તેમાં રહેલા રેસાઓને કારણે પાનમાં તેમજ તેમાં એન્ટિ એજીંગ માટેના ગુણધર્મો પણ રહેલા છે, તેમાં રહેલ ઓમેગા-૩ ફેટી એસિડ આપના શરીરમાં

બ્રોકોલી ખાવ તો ફાયદો અનેક  Read More »