જમીનના સૂક્ષ્મ તત્વો
સૂક્ષ્મ તત્વો સામાન્ય રીતે હલકા પોતવાળી, રેતાળ, વધુ ધોવાણવાળી કે ઓછા નિતારવાળી, ખારી તથા ભાસ્મિક જમીન, સેન્દ્રિય તત્વનું પ્રમાણ ઓછું હોય તેવી જમીન, ચુનાનું પ્રમાણ વધુ હોય તેવી જમીનમાં તથા લભ્ય ફોસ્ફરસનું પ્રમાણ વધુ હોય તેવી જમીનમાં જુદા જુદા સૂક્ષ્મ તત્વોની ખામી જોવા મળે છે છેલ્લા વર્ષો દરમ્યાન છાણિયા કે દેશી ખાતરોનો વપરાશ એકદમ ઘટી […]
જમીનના સૂક્ષ્મ તત્વો Read More »



