મધુસંચય

મધુ સંચય : સફાઈ કામદાર

ઘરે બેસીને કામ કરવું પડતું અને વધુ અનુકુળ પડતું. પોતાનું ટેબલ, લેપટોપ. ડનલોપ વાળી ખુરશી બધું એણે એવી રીતે ગોઠવ્યું હતું કે, લખતાં લખતાં બહાર નજર કરે તો ઘેઘૂર લીમડાનું ઝાડ નજરે પડે. એની પત્ની સુનીતા પણ ખુશ થઈને કહેતી,

મધુ સંચય : સફાઈ કામદાર Read More »

મધુસંચય : જિંદગીનું સ્વાગત

દિવ્યેશે ઘડિયાળમાં જોયું. હજુ જમવાને એકાદ કલાકની વાર હતી. “પપ્પા, ગાડીમાં એક ચક્કર મારવા લઈ જાવને. પ્લી…ઝ આશાભરી આંખે એની સામે જોતાં ચિંટુએ ધીમેકથી માગણી મૂકી. ‘ફરવા ? આવા સમયે ? અત્યારે તો..’ ચિંટુની આજીજીભરી આંખો સામે જોતાં આગળ બોલતાં અટકીને એણે કહ્યું, ‘ઓ.કે. લેટ્સ ગો.”

મધુસંચય : જિંદગીનું સ્વાગત Read More »