મરચા

વાકુંબો (Broom rape, orobanche spp.) પરજીવી નિંદણ

વાકુંબો. પૂર્ણ મૂળ પરજીવી છોડ છે. વાકુંબો મુખ્યત્વે પાકની વૃદ્ધિ પામતા તબક્કા, ક્લ તબક્કા, ફળ તબક્કા અને પાકના બીજા તબક્કાને અસર કરે છે. વાકુંબો દ્વિદળીય વાર્ષિક છોડ છે અને તેની દાંડીનો. રંગ પીળાથી ભુખરો હોય છે, જે પીળા, સફ્ટ અથવા વાદળી ફ્લો ધરાવે છે. પાંદડા ત્રિકોણાકાર ભીંગડા છે અને બંને ડાળી અને પાંદડાઓ હરિતદ્રવ્યની ગેરહાજરી […]

વાકુંબો (Broom rape, orobanche spp.) પરજીવી નિંદણ Read More »

ઉપયોગી ફૂગ નો ઉપયોગ

તમારા લીંબુનું ઝાડ મજામાં છે ? તમારા લીંબુના ઝાડ અત્યારે મજામાં છે ? તમે તમારી લીંબુની વાડીમાં આંટો માર્યો, અંગ્રેજીમાં કહેવત છે કે પ્રિવેન્શન ઈઝ બેટર ધેન ક્યોર. મરચાની ખેતી આપના ખેડૂતોને આવું છે કે આપને જેના બજાર સારા હોય તેની પાછળ દોડી અત્યારે ટમેટાની બઝાર સળગી છે એટલે બધા આવત્તી સિઝનમાટ ટમેટાની વાવણી કરશે.

ઉપયોગી ફૂગ નો ઉપયોગ Read More »