મરચીના પાંદડા ખરે કેવી રીતે ?
મરચીના પાંદડા ખરવાનું કારણ… મરચીમાં બે રોગ આવે છે એક બેકટેરીયલ સ્પોટ- પાનના ટપકાનો રોગ અને બીજો સરકોસ્પોરા લીફ સ્પોટ- આ બન્ને રોગ લાગ્યા પછી મરચીના પાન ૧૫ થી ૨૦ દિવસ પછી ખરે. હવે યાદ રાખો કે દવા કયારે છાંટવાની હતી ૧૫ દિવસ પહેલા અને ખેડૂતો જાગે છે કયારે રોગનું નુકશાન દેખાય ત્યારે શું ઈલાજ […]
મરચીના પાંદડા ખરે કેવી રીતે ? Read More »








