
નવું અપનાવવાથી કેવો ફાયદો થાય તે તમારે જાણવું હોય તો નોંધો કે બિયારણએ ખેતીનો પાયો છે બીજની પસંદગી જેટલી સારી તેટલી તમારી ખેતી સમૃદ્ધ. કારણ કે નવા નવા બીજમાં હોય છે અનુવાંશિક ગુનો નો ભંડાર આજે વૈજ્ઞાનિકો જે નવા બીજ શોધે છે તેમાં તે રોગ-જીવાત સામે પ્રતિકારકશક્તિ અને ઉચ્ચ ઉત્પાદન ક્ષમતા મળે તેવા ગુણધર્મો વળી જાત નું સંશોધન કરે છે દા .ત .રાજકોટના સાજડિયાળી ગામના ખેડૂત શ્રી મનીષભાઈ કરશનભાઇ લીલા મોં. 6352474101 એ મરચીની નવી જાત અમેઝ મરચીની ખેતી કરી છે, મરચી ખુબ સારી છે , ખુબ મરચા લાગ્યા છે હમણાં તે પહેલી વીણી ના અમેઝ મરચાની ભારી લઈને બઝારમાં ગયા તો તેના આશ્ચર્યનો પાર ના રહ્યો અને તેને પોતાના ખેતરમાં વાવેલ મરચી માટે ગૌરવ થયું કારણ કે 14 મણ અમેઝ મરચીના 6200 ભાવ મળતા 86,800 રૂપિયા મળ્યા હજુ તો મરચીની ખેતીમાંથી તેની પહેલી વીણી છે , હજુતો કેટલી આવક થશે તે આંકડો ક્યાં પહોંચશે તે તો સમય કહેશે વધુ વિગત માટે મનીષભાઈ ને ફોન કરો અથવા બિયારણ વિષે જાણવા સંજયભાઈને ફોન કરો. 9825229866



