મેટારીઝીયમ એનીસોપ્લી
દરેક ઉપયોગી ફૂગ કે જેને આપણે કીટક નિયંત્રણ માટે વાપરીએ છીએ તૈની કામ કરવાની અને વિકસવાની રીત લગભગ સરખી છે પણ તે જેને ટાર્ગેટ બનાવે છે તે જીવાત અલગ હોય છે. મેટારીઝીયમ એ તેના દેહધાર્મિક ક્રિયા વખતે ડેસ્ટ્રક્સીન (Destruxin) નામનું ઝેરીતત્ત્વ પેદા કરે છે. આ જીવાતની ચામડીના કાયટીનને તોડવાનું કામ કરે છે. આ જીવાતથી અસરથી […]
મેટારીઝીયમ એનીસોપ્લી Read More »




