મોલો

જીવાત : ઔષધીય પાક ડોડીમાં આવતી મોલો-મશી જીવાત નિયંત્રણ

ખેતરમાં પીળાં ચીકણાં ટ્રેપ લગાવવા ઉપદ્રવની શરૂઆતમાં લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫% અર્ક) અથવા લીમડાનું તેલ ૩૦ મિ.લી. અથવા બજારમાં મળતી લીમડાયુક્ત તૈયાર કીટનાશકો ૩૦ મિ.લી. (૧ ઈસી) થી ૬૦ મિ.લી. (૦.૧૫ ઈસી) ૧૫ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. વધુ ઉપદ્રવ જણાય તો ઇમિડાક્લોપ્રીડ ૧૭.૮ એસએલ ૫ મિ.લી. અથવા એસીફેટ ૭૫ એસપી ૧૫ […]

જીવાત : ઔષધીય પાક ડોડીમાં આવતી મોલો-મશી જીવાત નિયંત્રણ Read More »

જીવાત : ઘઉંમાં મોલો

મોલોના ઉપદ્રવની સાથે તેના કુદરતી દુશ્મનો પરભક્ષી દાળીયા (લેડી બર્ડ બીટલ), લીલી પોપટી (ક્રાયસોપર્લા) તથા સીરફીડ ફલાય મોટી સંખ્યામાં જોવા મળે છે જેથી કીટનાશક છાંટવાની જરૂરિયાત રહેતી નથી. મોલોનું પ્રમાણ વધારે જણાય અને પાકને નુકસાન થતું હોય તો ૧૫ લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો.

જીવાત : ઘઉંમાં મોલો Read More »

દાળિયા (લેડી બર્ડ બીટલ)

દાળિયા (લેડી બર્ડ બીટલ ) : તે ખૂબ જ જોવા મળતું અને જાણીતું પરભક્ષી કોટક છે. ખેતીમાં તેનો એક દાયકાથી કીટકીના જૈવિક નિયંત્રણ માટે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તે બહુભોજી પરભક્ષી છે. તેની ઈયળ અને પુખ્તાવસ્થા પરભક્ષી છે. દાળિયાની નાની ઈયળો યજમાન કીટકના શરીરમાંથી લોહી ચૂસે છે. જ્યારે મોટી ઈયળો અને પુખ્ત દાળિયા મોલોને

દાળિયા (લેડી બર્ડ બીટલ) Read More »

જીવાત : કપાસની ચૂસિયાં જીવાત

મોલો-મશી, થ્રિપ્સ, સફેદમાખી, તડતડીયાં અને ગુલાબી ઇયળ મોલો-મશી, થ્રિપ્સ, સફેદમાખી અને તડતડીયાં માટે ફ્લોનિકામાઈડ ૫૦% ડબલ્યૂજી 6 ગ્રામ અથવા ડાયફેન્થ્યૂરોન ૫૦% ડબલ્યૂપી 15 ગ્રામ અથવા ઈમીડાક્લોપ્રીડ ૧૭.૮% એસએલ 6 મીલિ અથવા ડાયનોટેફ્યૂરાન ૨૦% એસજી 15 ગ્રામ અથવા પ્રોફેનોફોસ ૫૦% ઈસી 15 મીલિ અથવા ફીપ્રોનિલ ૫% એસસી 30 મીલિ અથવા એસીફેટ ૫૦% + ઈમીડાક્લોપ્રીડ ૧.૮% એસપી

જીવાત : કપાસની ચૂસિયાં જીવાત Read More »

તમાકુનો પચરંગિયો રોગ આવે ત્યારે શું શું કાળજી લેવી ?

તમાકુના પાંદડાનો ખાતર તરીકે તેમજ ખેતરમાં કામ કરતી વખતે તમાકુમાંથી બનેલી કોઈપણ પેદાશોનો ઉપયોગ કરવો નહિ. ખેતરમાંથી નીંદણ દૂર કરવા તેમજ શેઢા-પાળા ચોખ્ખા રાખવા.

તમાકુનો પચરંગિયો રોગ આવે ત્યારે શું શું કાળજી લેવી ? Read More »

કઠોળ પાકમાં આવતી મોલોનું નિયંત્રણ કેમ કરશો ?

બીજને ઇમિડાક્લોપ્રીડ ૭૦ ડબલ્યૂએસ ૭.૫ ગ્રામ અથવા ઇમિડાક્લોપ્રીડ ૬૦૦ એફએસ 10 મીલિ અથવા થાયામેથોક્ઝામ ૭૦ ડબલ્યૂએસ ૨.૮ ગ્રામ અથવા થાયામેથોક્ઝામ ૩૫ એફએસ ૧૦ મીલિ પ્રતિ કિ.ગ્રા. પ્રમાણે બીજ માવજત આપી વાવેતર કરવુ. મોલો, સફેદમાખી, તડતડીયાં અને થ્રિપ્સના ઉપદ્રવની શરૂઆતમાં લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫% અર્ક) અથવા વર્ટીસીલીયમ લેકાની નામની ફૂગનો પાઉડર 60 ગ્રામ

કઠોળ પાકમાં આવતી મોલોનું નિયંત્રણ કેમ કરશો ? Read More »

રાઈ, કોબીજ અને ફલાવરમાં આવતી મોલો-મશી : કૃષિ યુનિવર્સીટીના દ્વારેથી

રાઈ, કોબીજ અને ફલાવરમાં આવતી મોલો-મશી વિશે જણાવતા સર્વશ્રી ડૉ. ડી. બી. સિસોદીયા ડૉ. પી. કે. બોરડ કીટકશાસ્ત્ર વિભાગ, બં.અ. કૃષિ મહાવિદ્યાલય,આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ – ૩૮૮૧૧૦ ફોન ઃ (૦૨૬૯૨) ૨૨૫૭૧૩/૨૨૫૭૧૪ વર્ટીસીલીયમ લેકાની નામની ફૂગનો પાઉડર ૪૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. ઉપદ્રવ વધતો જણાય તો થાયામેથોકઝામ ૨૫ ડબલ્યુજી ૧ ગ્રામ અથવા ટોલ્ફેનપાયરાડ

રાઈ, કોબીજ અને ફલાવરમાં આવતી મોલો-મશી : કૃષિ યુનિવર્સીટીના દ્વારેથી Read More »

બ્યુવેરીયા બાસિયાના

– બ્યુવેરીયા બાસિયાના : કીટકના નિયંત્રણ માટે બ્યુવેરીયાએ બ્રોડ સ્પેક્ટ્રમ અસર ઘરાવતી ફૂગ છે. તે ઈયળ વર્ગ અને ચૂસિયા વર્ગના કીટકો ઉપર સારી રીતે પરોપજીવીકરણ કરે છે. અનુભવ દ્વારા માલૂમ પડ્યું છે કે છોડ કે પાંદડા ઉપર વધારે હલનચલન કરતાં કીટકો ઉપર તે વધારે ફૂગના સંપર્કમાં આવે છે. બ્યુવેરીયા દરેક પ્રકારની ઇયળ, લીલીપોપટી , સફેદમાખી

બ્યુવેરીયા બાસિયાના Read More »

કૃષિ જ્ઞાન : જૈવિક ખેતી પદ્ધતિ વડે પાક સંરક્ષણ

વાવણી પછી આવતા ફૂગના રોગો નું નિયંત્રણ કરવા કઈ દવા છાંટવી ? મરચીના પાકમાં સફેદફૂગ આવે અથવા કપાસમાં મોલો નો ઉપદ્રવ હોય તો શું શું પગલાં લેવા તે વિષે વાંચો.

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan
📙 – ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
✳️ – વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krushi

કૃષિ જ્ઞાન : જૈવિક ખેતી પદ્ધતિ વડે પાક સંરક્ષણ Read More »

ટોલ્ફેનપાયરાડ એ પાયરાઝોલ જુથમાં સમાવેશ થતું અગત્યનું કીટનાશક છે.

મોલો, તડતડીયા, સફેદ માખી અને થ્રિપ્સ તથા રીંગણમાં આવતી સફેદ માખીનાં નિયંત્રણ માટે એ સૌ પ્રથમ ૧૯૯૧માં મિત્સુબીસી કેમિકલ કોર્પોરેશન દ્વારા તૈયાર કરવામાં આવેલ. ટોલ્ફેનપાયરાડ એ પાયરાઝોલ જુથમાં સમાવેશ થતું અગત્યનું કીટનાશક છે. આ કીટનાશક કીફન, ટોરાક વગેરે જેવા અલગ અલગ વ્યાપારી (બજારું) નામે મળે છે. આપણે ત્યાં આ કીટનાશક પીઆઇ નામની કંપની બનાવે છે,

ટોલ્ફેનપાયરાડ એ પાયરાઝોલ જુથમાં સમાવેશ થતું અગત્યનું કીટનાશક છે. Read More »