રોગ : મરચી અને ટમેટીના પાકમાં કોકડવા નિયંત્રણ
મરચી અને ટમેટીના પાકમાં કોકડવા નિયંત્રણ રોગનો ફેલાવો સફેદમાખીથી થતો હોય તેના નિયંત્રણ માટે મરચીના પાકમાં ફેનપ્રોપેથ્રીન ૩૦ ઇસી ૫ મિ.લી. અથવા પાયરીપ્રોક્ષીફેન ૧૦ ઇસી ૨૫ મિ.લી. પ્રતિ ૧૫ લિટર પાણી તેમજ ટામેટીના પાકમાં સાયાન્ટ્રાનીલીપ્રોલ ૧૦.૨૬ ઓડી ૨૭ મિ.લી. અથવા ડાયમિથોએટ ૩૦ ઇસી ૧૫ મિ.લી. અથવા સ્પાયરોમેસીફેન ૨૨.૯ એસસી ૨૦ મિ.લી. અથવા થાયામેથોક્ઝામ ૨૫ ડબલ્યૂજી […]
રોગ : મરચી અને ટમેટીના પાકમાં કોકડવા નિયંત્રણ Read More »











