કંપની ન્યુઝ : વર્ડેસિયન લાઇફ સાયન્સિસે એશિયાના વડા તરીકે આરકે ગોયલની નિમણૂક
વર્ડેસિયન લાઇફ સાયન્સિસે સમગ્ર એશિયાના વડા તરીકે આરકે ગોયલની નિમણૂકની જાહેરાત કરી છે. કૃષિ ઇનપુટ્સ ઉદ્યોગમાં 25 વર્ષથી વધુનો અનુભવ ધરાવતા, આરકે ગોયલ વ્યાપારી નેતૃત્વમાં તેમની ઊંડી કુશળતા માટે જાણીતા છે. તેમણે અગાઉ અગ્રણી બહુરાષ્ટ્રીય અને પ્રાદેશિક કૃષિ વ્યવસાયોમાં વરિષ્ઠ હોદ્દા સંભાળ્યા છે,“આરકેની બજાર પ્રત્યેની ઊંડી સમજ અને તેમની સહયોગી નેતૃત્વ શૈલી જાણીતી છે તેઓ […]
કંપની ન્યુઝ : વર્ડેસિયન લાઇફ સાયન્સિસે એશિયાના વડા તરીકે આરકે ગોયલની નિમણૂક Read More »


